ગીર સોમનાથ : રાજ્ય સરકારના રાહત પેકેજથી નારાજ ખેડૂતોએ સંપૂર્ણ દેવા માફીની માંગ કરી.
સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગીર પંથકના 6 તાલુકાઓમાં મગફળી તથા સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે
સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગીર પંથકના 6 તાલુકાઓમાં મગફળી તથા સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે
કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. જિલ્લામાં આવેલા 100થી વધારે અગરમાં અંદાજે 24 લાખ ટન જેટલુ જ મીઠાનું ઉત્પાદન થયું છે
કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે. તલ, મગ, અડદ સહિતના પાક નિષ્ફળ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો
ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતા
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગત રાત્રિના સમયે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કરા પડતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી
અંકલેશ્વરમાં કોબી, ફલાવર, ભીંડા સહિતની શાકભાજીના ભાવ આસમાને પહોચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું