સુરત: ક્રાઇમ બ્રાન્ચે સીકલીગર ગેંગના ત્રણ આરોપીઓની કરી ધરપકડ, આંતરરાજ્ય ચોરીને આપતા હતા અંજામ
13 જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી.અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી
13 જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી.અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી
અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું હતું.તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
ભેંસલી ગામે રાહત પાર્કમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં ગત મોડી રાત્રે પાંચ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો
ધોળા દિવસે તેલની દુકાનની પાસે આ સ્કૂટર પાર્ક કરવામાં આવ્યું હતું.જે માંથી એક તસ્કર બેઝિઝક આવી સ્કૂટરની ડીકી ખોલી તેમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો
રાજપારડી ગામે રાત્રી દરમ્યાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.87 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા
તસ્કરો ખુલ્લા વર્કશોપમાં પ્રવેશ કર્યો હતો ખુલ્લામાં રહેલ લોખંડની પ્લેટો નંગ-૬૨ મળી કુલ ૪૪ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા.....
ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી,જેમાં 12 PSI સાથે 80 પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા,અને પોલીસે 500 વધારે CCTVના ફૂટેજ તપસ્યા હતા