સુરત : સાયબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટમાં બાસ્કેટબોલના નેશનલ પ્લેયર સહિત ત્રણ આરોપીની ધરપકડ
સિનિયર સિટિઝનને ફોન કરીને ડરાવ્યા બાદ તેમના ખાતામાં રૂપિયા રૂપિયા 2.5 કરોડનો ફ્રોડ થયો હોવાનું જણાવી તેમને “ડિજિટલ અરેસ્ટ” હેઠળ રાખવામાં આવ્યા હતા
સિનિયર સિટિઝનને ફોન કરીને ડરાવ્યા બાદ તેમના ખાતામાં રૂપિયા રૂપિયા 2.5 કરોડનો ફ્રોડ થયો હોવાનું જણાવી તેમને “ડિજિટલ અરેસ્ટ” હેઠળ રાખવામાં આવ્યા હતા
દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી, જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો.....
સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાના કારણે સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, મુંબઈ, ભિવંડી અને થાણેમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા છ દિવસમાં લગભગ 60 બાંગ્લાદેશીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
સુરતના લસકાણામાં છેલ્લા 10 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડોક્ટરની ઝોન 1 ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી રૂ.69.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વૃધ્ધ મહિલા ઘરમાં એકલા હતા તે સમયે કોઈ અજાણ્યા ઈસમો તેમના મકાનમાં પ્રવેશ કરીને તેને કોઈ હથિયાર વડે માથામાં ઇજાઓ કરી ફરાર થઇ ગયા હતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી