ભરૂચ: વાલિયા ખાતે નવ નિર્મિત APMCના નવા ભવનનું લોકાર્પણ કરાયુ
ભરૂચના વાલીયા ખાતે નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના વાલીયા ખાતે નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના ઝઘડીયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ચૌધરીને બાતમી મળી હતી કે ઝઘડીયાના ઝમઝમ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાન નં. ૩૦૧ મા રહેતો ફારૂક રહીમ શેખ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે
ભરૂચના પાંબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઇલ શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
ગુજરાત રાજ્યભરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવા માટે રાજ્યના પોલીસવડા દ્વારા 100 કલાકમાં ગુનેગારી અલામ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા,
ભરૂચમાં પશ્ચિમ રેલવે મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.એક સપ્તાહ સુધી મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.
ભરૂચ જિલ્લાની સરકારી અને અનુદાનિત શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે,અને આગામી સમયમાં નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.
ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર 3405 વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપશે,173 બ્લોકમાં યોજાનાર એક્ઝામ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે.
ભરૂચમાં રેલવે વિભાગ દ્વારા ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલ રેલવે ફાટક સમારકામ અર્થે આજથી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,
ભરૂચની વાલિયા પોલીસ દ્વારા તાલુકાના કુલ 10 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ કરી હતી જેમાં પાંચ તત્વોના વીજ કનેક્શન કાપી તેઓને રૂપિયા 56 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે