સુરત : હીરા કારખાનામાં કામ કરતા રત્નકલાકારોની કરતૂત, 11 લાખના હીરા ચોરીમાં પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ
સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં રૂપિયા 11 લાખની ચોરી થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં રૂપિયા 11 લાખની ચોરી થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી,જોકે આ ઘટના પાછળ તેણીના સાસરિયા જવાબદાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો.21 માર્ચને શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી હતી.
સુરત શહેરમાં હાર્ડકોર ક્રિમિનલો દ્વારા પોલીસ પણ ગોઠે ચઢી જાય તેવા રહેઠાણ બનાવ્યા છે.ગેરકાયદેસર કરેલું બાંધકામ ભૂલભૂલૈયા સમાન છે,પોલીસ દ્વારા મનપાની ટીમને સાથે રાખીને આ બંધકમ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતના લસકાણા કઠોદરા ગામમાં કુખ્યાત બુટલેગર દ્વારા કરવામાં આવેલા પતરાના શેડના દબાણ પર પોલીસનું બુલડોઝર ફર્યું હતું,અને આખેઆખો શેડ તોડી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરતના મહુવાના દામોદલા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બે બચ્ચા મળી આવ્યા હતા,
સુરતના લસકાણામાં છેલ્લા 10 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડોક્ટરની ઝોન 1 ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.