બનાસકાંઠાના ડીસા તાલુકાના નાની આખોલ ગામે વહેલી સવારે સ્મશાનમાં એક યુવકે અગમ્ય કારણો સર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ નાની અખોલ ગામ જનોને થતા ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં આ ઘટના સ્થળે પહોચી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.