નવસારી જિલ્લામાં પોલીસકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

New Update
નવસારી જિલ્લામાં પોલીસકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

શશક્ત સુરક્ષાકર્મી સુરક્ષિત સમાજ જે ઉદેશને પાર કરવા નવસારી જિલ્લા પોલીસે પોલીસકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

જેમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે અને ખાનગી ડોકટરોની ટીમે ચકાસણી કરીને રોગનું નિદાન માટે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. દાતાઓના સહયોગ થી કરવામાં આવેલ મેડિકલ કેમ્પમાં આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ કર્મીઓ ઉપસ્થિત રહીને ચકાસણી કરાવી હતી.

Advertisment