ભરૂચ: ઝઘડિયાના લિમોદરા ગામે ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મોત
ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે ૨૨ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે ૨૨ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.
મળતી વિગતો અનુસાર ઝઘડીયા તાલુકાના લિમોદરા ગામે રહેતા રતિલાલ ખાલપા વસાવાને સંતાનનાં બે પુત્રીઓ અને એક પુત્ર છે. ગતરોજ રતિલાલભાઇનો દિકરો રાજેશ સવારના નવેક વાગ્યાના સમયે મજુરીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ ખબર મળી હતી કે રાજેશ ગામની બહાર જમીન પર પડેલ છે. આ વાતની ખબર મળતા રતિલાલભાઇ ત્યાં આવ્યા હતા. રાજેશ ત્યાં ઉલ્ટી કરતો હતો. રાજેશને પુછતા જાણવા મળ્યુ કે તેણે જાતે ઝેરી દવા પી લીધી હતી. તેમ કહીને તેણે બોલવાનું બંધ કરી દેતા તેની હાલત ગંભીર જણાતા તેને ઝઘડીયા સેવારુરલ હોસ્પિટલ લઇ જવાયો હતો.ત્યારબાદ વધુ સારવારની જરુર જણાતા ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન રાજેશનું મોત નિપજયું હતું. બનાવની તપાસ ઝઘડીયા પોલીસ ચલાવી રહી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
છોટાઉદેપુર : સરકારની યોજનાનુ છડેચોક ઉલ્લંઘન, સરકારી પરિસરોની બહાર જ...
19 May 2022 7:38 AM GMTહાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ...
19 May 2022 7:31 AM GMTહાર્દિકનું ભાજપમાં જોડાવાનું લગભગ નક્કી,આવતા અઠવાડીએ થઈ શકે છે મેગા શો ...
19 May 2022 7:25 AM GMTભાવનગર: ૨૬૫ સખીમંડલ જૂથને એક એક લાખની સહાય,જિ. પંચાયત ખાતે લોન વિતરણ...
19 May 2022 6:56 AM GMTશિવલિંગ અને દર્શન-પૂજાના સ્થળે જ્ઞાનવાપી મસ્જિદના કેટલાક મુદ્દે આજે...
19 May 2022 4:29 AM GMT