અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ગણેશ અગ્રવાલની વરણી

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની આજરોજ ચૂંટણી યોજાઇ હતી

Update: 2023-05-15 11:52 GMT

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની આજરોજ ચૂંટણી યોજાઇ હતી જેમાં ચૂંટણી અધિકારી તરીકે નગર સેવા સદનના પ્રમુખ વિનય વસાવા હાજર રહ્યા હતા. આ ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે ગણેશ અગ્રવાલ તો ઉપાધ્યક્ષ તરીકે રમણ પટેલની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. બન્ને આગેવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા 

Tags:    

Similar News