ખેડા : ઉત્તરસંડા પ્રાથમિક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો...

ખેડા જિલ્લાના ઉત્તરસંડા ખાતે આવેલ પ્રાથમિક કુમાર શાળામાં વૃક્ષારો૫ણ કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2022-03-25 10:23 GMT

ખેડા જિલ્લાના ઉત્તરસંડા ખાતે આવેલ પ્રાથમિક કુમાર શાળામાં વૃક્ષારો૫ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ, નડીઆદ ર્ડા. ટી. કરૂપ્પાસામી (આઇ.એફ.એસ.), મદદનીશ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ, નડીઆદ એન.એસ.૫ટેલ, ૫રિક્ષેત્ર વન અઘિકારી, સામાજીક વનીકરણ રેંજ, નડીઆદ તથા વન વિભાગના કર્મચારી/અઘિકારીઓ તેમજ નડીઆદ નગરપાલિકાના વોર્ડ નંબર 12ના કાઉન્સીલર ગૌરાંગ એસ.૫ટેલ, ઉતરસંડા ગ્રામ પંચાયતના ડે.સરપંચ નયન એમ.વાઘેલા તથા પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય કિરીટ એમ. જોષી તથા શિક્ષક ગણ તેમજ સ્કુલના વિઘાર્થીઓ તેમજ ઉતરસંડાના મોભી નાગરીક એવા શંકર ૫ટેલની હાજરીમાં વૃક્ષારો૫ણનો કાર્યક્રમ કરી વઘુમાં વઘુ વૃક્ષોનું વાવેતર કરવા માટેનો ખૂબ જ સુંદર સંદેશ ભલા ૫રમારના ૫રિવાર તરફથી આ૫વામાં આવ્યું હતું.

Tags:    

Similar News