રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર, GAS કેડરના 24 અધિકારીઓની બદલી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના આગમનને લઈને રાજ્યના વહીવટી તંત્રમાં ભારેખમ બદલાવ આવી રહ્યા છે. જેનો દોર આજે પણ યથાવત રહ્યો છે.

New Update

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના આગમનને લઈને રાજ્યના વહીવટી તંત્રમાં ભારેખમ બદલાવ આવી રહ્યા છે. જેનો દોર આજે પણ યથાવત રહ્યો છે. જેમાં આજે રાજ્યના 24 GAS અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે આ બદલી પર સરકારે સત્તાવાર મહોર લગાવી છે। વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને એક જ સ્થળે વધુ સમયથી ફરજ બજાવનાર અધિકારીઓની બદલી થકી નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટે 79 નાયબ કલેક્ટર અને 64 જીએએસ કેડરના સિનિયર સ્કેલના અધિકારી બદલાયા હતા.સરકારના આ બદલાવ આજે પણ જારી રહ્યા છે અને 24 GAS અધિકારીઓ આઇએએસ ની બદલી કરવામાં આવી છે આમ નજીક આવતી ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે 

Advertisment