કચ્છ : ભુજના જાણીતા હવામાનશાસ્ત્રીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 10 લાખના માલમત્તાની ચોરી
BY Connect Gujarat3 Sep 2021 11:08 AM GMT

X
Connect Gujarat3 Sep 2021 11:08 AM GMT
ભુજમાં તસ્કરો બેખોફ બન્યા હોય તેમ 4 દિવસના ટૂંકાગાળામાં ચોરીની બીજી ઘટના બની છે આ વખતે તસ્કરોએ સામાન્ય વેપારી નહિ પણ વરસાદની આગાહી કરતા હવામાન શાસ્ત્રીના ઘરે જ ખાતર પાડ્યું છે. ભુજના નવી રાવલવાડી વિસ્તારમાં નરસિંહ મહેતા નગરમાં આવેલા અંબિકા ચોકમાં ભુજ ના હવામાન શાસ્ત્રી રાકેશ કુમારના ઘરે આ ઘટના બની હતી.
બારી તોડી ઘરમાં ઘુસી આવેલા તસ્કરો રોકડ, દાગીના સહિત દસેક લાખની મતા તફડાવી ગયા હોવાનું અનુમાન લગાવાયું છે. ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ કરી હતી.એક તરફ અરિહંત નગરમાં સાતમના દિવસે થયેલી 7 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં બીજી ચોરીના બનાવે ચકચાર જગાવી છે. સમગ્ર શહેરમાં નાકાબંધી કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
Next Story
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMT
અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન કૌભાંડ, રાજ્યના અનેક એજન્ટો...
9 Aug 2022 9:05 AM GMTપીએમ પદની રેસમાં ઋષિ સુનક પાછળ, જીત માટે ભારતીય મૂળના લોકોએ હવન સહિત...
9 Aug 2022 8:42 AM GMTચોમાસાના નવા રાઉન્ડનો "પ્રારંભ" : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં...
9 Aug 2022 8:35 AM GMTગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી વિભાગ સજ્જ, અધિકારીઓનો...
9 Aug 2022 8:20 AM GMTવિજય દેવરાકોંડાને જોઈને છોકરીઓ થઈ ગઈ ખુશ, બાજુમાં ઊભી રહેલ અનન્યા...
9 Aug 2022 8:14 AM GMT