રાજકોટમાં સૌથી મોટા ડિમોલિશનની શરૂઆત,દાયકાઓ જૂના ઘર છીનવાતા લોકો ચોધાર આંસુએ રડ્યા
રાજકોટના જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ શરૂઆત કરી દીધી...।
રાજકોટના જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ શરૂઆત કરી દીધી...।
સિહોર પોલીસને બાતમી મળી હતી કે વાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશીલા દ્રવ્યોનું વાવેતર થઈ રહ્યું છે, જેના આધારે દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી
વડોદરા ભાજપના વોર્ડ 11ના નગરસેવક નરવીરસિંહ ચુડાસમા અને ઈનોવેટર મિથિલેશ પટેલે શહેરને ટેક્નોલોજીના માધ્યમથી ક્લીન રાખવા માટેનું મિશન હાથમાં લીધું
ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં બે વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અચાનક બદલાતા વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે ઉભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી દારૂબંધીની ઉગ્ર માંગ કરી
અંકલેશ્વરના આંબોલી ગામના રહેવાસી જીતેશ વસાવાએ પોતાની બુલેટ બાઇક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરી હતી. દરમિયાન અજાણ્યા બે ઈસમોએ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા
સુરેન્દ્રનગરના રતનપર સ્થિત દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...