New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-142.jpg)
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે બે દિવસથી વાતાવરણમા પલ્ટો આવ્યો છે. બે દિવસથી રાજ્યભરમા ગરમીમા ઘટાડો થયો છે. તો સાથો સાથ છુટા છવાયા વિસ્તારમા કમોસમી વરસાદ પણ પડ્યો છે. ત્યારે મોરબી અને પડધરીમા બરફના કરા પણ પડયા છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન પણ થયુ છે. તો સાથે જ પડધરીમા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાનુ કાર્યાલય જમીનદોસ થયું છે.