Home > accident news
You Searched For "accident news"
સુરત; કાળમુખા ડમ્પરના તોતિંગ ટાયરો નીચે કચડાઈ જતાં 14 વર્ષીય તરુણનું મોત, મામીનો જન્મદિવસ ઉજવી ઘરે જઈ રહ્યા હતા ભાઈ બહેન
9 May 2023 4:48 PM GMTબહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય પાછળ બેસીને જતો હતો. આ સમયે કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતા ભવ્યનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..!
8 May 2023 11:02 AM GMTજીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતું
આબુરોડ પર તુફાન-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત,4 લોકોના મોત
8 May 2023 7:52 AM GMTરાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો
સુરત : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા માંડવીના પરિવારનો બમરોલી નજીક અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે મોત...
6 May 2023 11:25 AM GMT3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું અકાળે મોત નીપજ્યું હતું. બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળાં તો બીજી તરફ, લાંબો ટ્રાફિક જામ થયો હતો
ડાંગ વધાઈમાં સલામતી સવારીની અડફેટે બાઇક સવારનું મોત, પોલીસે ગુનો નોંધ્યો
4 May 2023 4:42 PM GMTનિતેશ પવારની પત્ની અંજના પવારે વઘઇ પોલીસ મથકે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો…
ફરી એક વાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ગાય સાથે ટક્કર થતાં બોનેટના ઉડ્યા ફુરચા
28 April 2023 9:59 AM GMTPM નરેન્દ્ર મોદીએ 1 એપ્રિલના રોજ ભોપાલથી મધ્યપ્રદેશને પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી.
મુંબઈ-પૂણે નેશનલ હાઇવે પર સાત વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 11 લોકો ઘાયલ
27 April 2023 12:42 PM GMTએક્સપ્રેસ વેના ખોપોલી એક્ઝિટ પાસે આ અક્સમાત થયો અને તેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો.
વડોદરા : નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ...
26 April 2023 12:31 PM GMTકરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી
ભરૂચ: કાળમુખા ટ્રકે ભાઈ-બહેનને અડફેટે લેતા ભાઈની સામે બહેનનું કરૂણ મોત નીપજ્યું
24 April 2023 12:20 PM GMTઅજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર ભાઈ-બહેનને અડફેટે લેતા બહેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
સાબરકાંઠા : ટિફિન આપવા જતાં બાઇક સવાર માતા-પુત્રને ટ્રેક્ટરે અડફેટે લેતા મોત, ગામ શોકમાં ગરકાવ...
23 April 2023 1:04 PM GMTબાઇક સવાર માતા અને પુત્રને ટ્રેકટરે ટક્કર મારતા બન્નેના કરૂણ મોત નિપજ્યાં
પુણે : 31 ટન ખાંડ લઇ જતા ટ્રકની બસ સાથે ટક્કર, 4નાં મોતના મોત, 18 ઘાયલ
23 April 2023 9:39 AM GMTવ્હીલ કાર્ગો ટ્રક 31 ટન ખાંડની બોરીઓ લઈને હાઇવે પરથી પસાર થઈ રહી હતી. તે જ સમયે ટ્રકે પાછડથી બસ ને ટક્કર મારી હતી
સાબરકાંઠા: તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત, 2 લોકોના મોત
11 April 2023 10:31 AM GMTતલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત નડયો જેમા અકસ્માતમા બેના ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ