Home > bharuch accident
You Searched For "Bharuch Accident"
ભરૂચ : નેત્રંગ-માંડવી રોડ પર વૃક્ષ સાથે બાઇક ભટકાતા બાઈક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત...
2 Sep 2023 11:40 AM GMTઅકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું
ભરૂચ : ઝઘડીયાના સારસા નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, ચાલકને પહોચી ગંભીર ઈજા...
17 Aug 2023 11:25 AM GMTટ્રક અને એક આઇસર ટેમ્પો ધડાકાભેર ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું.
ભરૂચ: આમોદ શમાં ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત
25 Jun 2023 1:29 PM GMTમરણજનાર રાકેશ વસાવા ત્રણ બહેનોનો એકનો એક જ ભાઈ હતો.
ભરૂચ:અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માતમાં પિતા-પુત્રના મોત,પોલીસે તપાસ શરૂ કરી
21 May 2023 7:08 AM GMTઅંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા
ભરૂચ : જુના સરદાર બ્રિજ નજીક લોખંડની એંગલ સાથે વધુ 2 વાહન ચાલકો બન્યા અકસ્માતનો ભોગ...
11 March 2023 12:28 PM GMTભારે વાહનો ઉપર અવરજવર પર પ્રતિબંધ માટે બ્રિજના છેડે લોખંડની એંગલ લગાડવામાં આવી છે. પરંતુ આ લોખંડની એંગલ વાહન ચાલકો માટે અકસ્માત ઝોન બની ગઈ છે.
ભરૂચ : નેત્રંગ નજીક રામાનંદ આશ્રમ-નર્મદાના સાધુ-સંતોની કારને નડ્યો અકસ્માત, 3 સાધુના મોત જ્યારે 12 લોકોને પહોંચી ઇજા...
28 Dec 2022 2:04 PM GMTનર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારનો અકસ્માત, 3 સાધુના ઘટના સ્થળે મોત, જ્યારે 12 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ
ભરૂચ : નેત્રંગ નજીક માર્ગ અકસ્માતમાં 3 સાધુના મોત, 12 લોકોને પહોંચી ઇજા...
28 Dec 2022 1:16 PM GMTનર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 સાધુના મોત નિપજ્યાં છે
ભરૂચ: ઝઘડીયાના સારસા નજીક રેતી ભરેલ ટ્રકે અડફેટે લેતા 10 ગાય ઇજાગ્રસ્ત
19 Dec 2022 6:57 AM GMTઅકસ્માત બાદ ગાયો ભડકીને તેમના પડાવ તરફ દોડી ગઇ હતી જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયેલ ગાય રોડ પર બેઠેલી હાલતમાં જોવા મળી હતી.
ભરૂચ: વાગરાના મૂલેર ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, જુઓ CCTV
9 Sep 2022 7:18 AM GMTવાગરા તાલુકાના મુલેર ગામ નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રક સામે સામે ભટકાઈ હતી
એક સાથે 3 અર્થી ઉઠતા ગામ હિબકે ચઢ્યું, નેત્રંગ પાસે થયેલ અકસ્માતે પરિવારનો માળો વિખેર્યો
1 Sep 2022 4:37 PM GMTપતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતાં પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.
અંકલેશ્વર : બાકરોલ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલ ST બસના ચાલકે અડફેટે લેતા બાઈકસવારનું ઘટના સ્થળે મોત
5 Aug 2022 12:47 PM GMTપુરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસે બાઈકસવાર યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું
ભરૂચ: આમોદના ગણેશનગર નજીક ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલક તલાટી ઇજાગ્રસ્ત
30 April 2022 10:38 AM GMTમામલતદાર કચેરીના કર્મચારીનો અકસ્માત થતાં કચેરીના નાયબ મામલતદાર સહિતના અધિકારીઑ આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા