Connect Gujarat

You Searched For "Pakistan"

પાકિસ્તાનમાં PM પદને લઈને ટ્વિસ્ટ, ઈમરાન ખાનની પાર્ટીએ ઓમર અયુબને વડાપ્રધાન પદના માટે જાહેર..!

15 Feb 2024 10:24 AM GMT
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને એક સપ્તાહ જેટલો સમય થવાનો છે, પરંતુ વડાપ્રધાન પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

PTIનું વર્ચસ્વ અપક્ષ ઉમેદવારોને સમર્થન, PML-N સંસદમાં સૌથી મોટી પાર્ટી બની..!

11 Feb 2024 11:03 AM GMT
ચૂંટણી પંચે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર કર્યા છે.

પાકિસ્તાનમાં ફરી થશે મતદાન, સર્વોચ્ચ ચૂંટણી સંસ્થાએ ઘણા મતદાન મથકો પર ફરીથી મતદાનની કરી જાહેરાત

11 Feb 2024 3:56 AM GMT
પાકિસ્તાનમાં વોટિંગ દરમિયાન ઘણી જગ્યાએ હિંસક અથડામણ જોવા મળી હતી. કેટલાક લોકોએ મતદાનની સામગ્રી છીનવીને તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો...

પાકિસ્તાનઃ ઈમરાન ખાન માટે બેવડી ખુશી, ચૂંટણી પરિણામો વચ્ચે 12 કેસમાં જામીન મંજૂર..!

10 Feb 2024 10:50 AM GMT
રાવલપિંડીની આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 9 મેના રમખાણો સંબંધિત 12 કેસોમાં ઈમરાનને જામીન આપી દીધા છે.

U-19 વર્લ્ડ કપ : ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાને એક વિકેટથી હરાવ્યું, ફાઇનલમાં કાંગારૂ ટીમ ભારત સામે ટકરાશે

8 Feb 2024 4:05 PM GMT
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા અંડર-19 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ આજે એટલે કે 8 ફેબ્રુઆરીએ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાઈ હતી. આ એક રોમાંચક મેચ હતી...

પાકિસ્તાનમાં આજે ચુંટણી,12.85 કરોડથી વધુ નોંધાયેલા મતદારો કરશે મતદાન

8 Feb 2024 4:09 AM GMT
ગુરુવારે (8 ફેબ્રુઆરી) યોજાનારી સામાન્ય ચૂંટણી માટે પાકિસ્તાનમાં લગભગ 6,50,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ...

પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં રાજકીય પક્ષની ઓફિસની બહાર બ્લાસ્ટ, 25ના મોત..!

7 Feb 2024 10:11 AM GMT
પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ થયો હતો.

તોશાખાના અને સિફર બાદ હવે ઈમરાન ખાનને આ કેસમાં મોટો ઝટકો, પત્ની સાથે 7 વર્ષની જેલ..!

3 Feb 2024 12:33 PM GMT
આ અઠવાડિયે વિવાદમાં ફસાયેલા 71 વર્ષીય ઈમરાન ખાન વિરુદ્ધ આ ત્રીજો ચુકાદો હતો અને તેમને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી હતી.

ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં બ્લાસ્ટ, ઈલેક્શન પંચની ઓફિસ બહાર ધડાકો..!

3 Feb 2024 8:52 AM GMT
કરાચીમાં ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP)ની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી રહી છે.

ચૂંટણીના 6 દિવસ પહેલા પાકિસ્તાની સેનાએ કરી બલૂચિસ્તાનમાં મોટી કાર્યવાહી..!

2 Feb 2024 11:45 AM GMT
પાકિસ્તાની સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં અશાંત બલૂચિસ્તાનમાં એક મોટી કાર્યવાહીમાં 24 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

પાકિસ્તાન : તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબીને 14 વર્ષની સખત કેદની સજા, કોર્ટે દંડ પણ ફટકાર્યો

31 Jan 2024 6:01 AM GMT
રાવલપિંડીની વિશેષ અદાલતે બુધવારે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને કડક સજાની જાહેરાત કરી છે.

પાકિસ્તાનઃ ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા, કોર્ટે આ કેસમાં સંભળાવી સજા

30 Jan 2024 10:04 AM GMT
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાનને સિફર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.