Connect Gujarat

You Searched For "12th Board Exam"

ભરૂચ : આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ...

11 March 2024 8:01 AM GMT
ધોરણ 10 SSC અને 12 HSC સામાન્યબ તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જોવા મળ્યો

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ખાતે ધો-10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો...

25 Feb 2024 10:18 AM GMT
સંતોએ દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓ માટે 25 માળા કરવાનો સંકલ્પ...

ગાંધીનગર : શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન મુકાઈ...

19 March 2022 7:50 AM GMT
28 માર્ચના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ હવે હોલ ટિકિટની રાહ જોઇ રહ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ: કોરોનાના કારણે રાજ્યમાં ધો.9થી 12ની પરીક્ષા બે અઠવાડીયા પાછી ઠેલાય

22 Dec 2021 12:18 PM GMT
કોરોનાના કેસ વધ્યા છે. ગુજરાતની સ્કૂલોમાં પણ કોરોનાના 33થી વધુ કેસ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે,