ભરૂચનર્મદા : વિકાસ માટે સરકાર તરફથી મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોણ ચાઉ કરી ગયું..!, ચૈતર વસાવાના ગંભીર આક્ષેપ... નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે. By Connect Gujarat 20 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સ્ટ્રોંગરૂમમાં “EVM” બરાબર સચવાય છે કે, નહીં..! તેના પર નજર રાખવા AAPના પ્રતિનિધિઓની બાજનજર... ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના EVM રાખવામાં આવ્યા છે. By Connect Gujarat 19 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચૈતર વસાવા ભૂલ્યા ભાન, PM મોદી અંગે આપ્યુ વિવાદિત નિવેદન, કહ્યું આવા લોકો દેશ સાચવશે. ! By Connect Gujarat 04 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચAAPમાં “ભડકો” : ભરૂચ જિલ્લાના 40થી વધુ હોદ્દેદારો-કાર્યકરોએ ધરી દીધા રાજીનામા..! 40થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામાં ધરી દેતા ભરૂચ જિલ્લાનું રાજકારણ ગરમાયું By Connect Gujarat 14 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : AAPના કાર્યકરોએ ગળે ફાંસીનો ફંદો લગાવી મોંઘવારીના માર સામે અનોખો વિરોધ દર્શાવ્યો... AAPના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવતા સૌકોઈમાં આકર્ષણ જમાવ્યું હતું. By Connect Gujarat 24 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ખેડૂતો પાસેથી રાષ્ટ્રીયકૃત બેન્કોએ 0 ટકાના બદલે 7 ટકા વ્યાજ વસુલ્યું, ખેડૂતોના હિતમાં AAP આવ્યું મેદાને... ખેડૂતોના ખાતામાં રૂપિયા 3 લાખ સુધીની પાક ધિરાણ 0 ટકા વ્યાજે આપવાનો પરિપત્ર હોવા છતાં ખેડૂતો પાસેથી 7 ટકા લેખે વ્યાજ વસુલવામાં આવ્યું છે By Connect Gujarat 31 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : AAP દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરાયો, કહ્યું બિસ્માર સરકારી શાળાના ફોટો અમને શેર કરો... આમ આદમી પાર્ટી દ્વારા ખાસ વ્હોટ્સએપ નં. 9512040404 જાહેર કરાયો બિસ્માર શાળાના ફોટો-વિડીયો શેર કરવા અપીલ By Connect Gujarat 16 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બેંકોએ ખેડુતો પાસેથી વસુલ્યું 7 ટકા વ્યાજ, AAPએ કહયું વ્યાજની રકમ પરત કરો પાક ધિરાણ પર લેવાયું 7 ટકાનું વ્યાજ રાષ્ટ્રીયકૃત બેંકો સામે AAP કરશે આંદોલન કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું By Connect Gujarat 22 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કમલમમાં પોતાના પક્ષના કાર્યકરો પર હુમલાના વિરોધમાં AAPની રામધુન ગાંધીનગરમાં કમલમનો ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પર કથિત હુમલાના વિરોધમાં ભરૂચમાં રામધુનનું આયોજન કરાયું. By Connect Gujarat 22 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn