Connect Gujarat

You Searched For "AAp Gujarat"

AAPના CM પદના કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે, જ્યારે ભાજપમાંથી પબુભા માણેક મેદાને

11 Nov 2022 8:00 AM GMT
વિધાનસભા ચૂંટણી વચ્ચે ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા આપમાં જોડાયા, અરવિંદ કેજરીવાલે પહેરાવ્યો ખેસ

30 Oct 2022 9:20 AM GMT
મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે

ગોપાલ ઇટાલિયા પર દિલ્હીમાં કસાયો સિકંજો, PM મોદી અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ ધરપકડ

13 Oct 2022 8:52 AM GMT
આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.

AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ PM મોદી વિશે આપત્તિજનક શબ્દોનો કર્યો ઉપયોગ, મહિલા આયોગે ફટકારી નોટિસ.

10 Oct 2022 6:41 AM GMT
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે.

રાજકોટ : ગરબા ઈવેન્ટમાં અરવિંદ કેજરીવાલ પર પ્લાસ્ટિકની બોટલ ફેંકાઈ

2 Oct 2022 7:55 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે ગાંધીધામ અને જૂનાગઢમાં અલગ-અલગ જાહેરસભાઓને સંબોધી

ભરૂચ: આમ આદમી પાર્ટીના કાર્યકરો શક્તિનાથ સર્કલ પર રમ્યા ગરબા,જુઓ કેમ કર્યું અનોખુ વિરોધ પ્રદર્શન

3 Aug 2022 10:03 AM GMT
ગુજરાત સરકાર દ્વારા ગરબાના પાસ પર 18% જીએસટીની જાહેરાત કરવામાં આવી છે જેને લઇ આયોજકો અને ખેલૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આપે જાહેર કર્યા વિધાનસભા માટે 10 ઉમેદવાર, જાણો કોણે ક્યાં મળી ટિકિટ..?

2 Aug 2022 9:54 AM GMT
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

ભરૂચ : AAPના કાર્યકરોએ ગળે ફાંસીનો ફંદો લગાવી મોંઘવારીના માર સામે અનોખો વિરોધ દર્શાવ્યો...

24 July 2022 10:11 AM GMT
AAPના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવતા સૌકોઈમાં આકર્ષણ જમાવ્યું હતું.

ગુજરાતના ખલી આપમાં જોડાયા,રાજનીતિમાં અજમાવશે પોતાનું ભાગ્ય

24 Jun 2022 9:03 AM GMT
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇ ગતિવિધિ તેજ થઇ છે ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રભૂત્વ જમાવવા માટે કોઇ કસર બાકી રાખવા માંગતા નથી.

આપમાં નવા સંગઠન બાદ ભડકો, અનેકના રાજીનામા

14 Jun 2022 7:01 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો એક્શનમાં આવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત થયા બાદ ભડકો જોવા મળી...

આમ આદમી પાર્ટી દ્વારા નવા સંગઠનની જાહેરાત, જાણો કોઈને કયા પદ પર સ્થાન મળ્યુ

12 Jun 2022 10:01 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ સિવાય તમામ સંગઠન વિખેરી નાખ્યું હતું.

કેજરીવાલ ફરી આવશે ગુજરાત, રાજકોટમાં કરશે શક્તિ પ્રદર્શન

3 May 2022 7:06 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે એ નક્કી છે. ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે.