ગુજરાત AAPના ઉમેદવારોની સાતમી યાદી જાહેર, વધુ 13 ઉમેદવારોના નામ કર્યા જાહેર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દેવામાં આવી છે. By Connect Gujarat 28 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સંવિધાનિક હક્ક આપવા ન પડે તે માટે AAP કરી રહી છે ટ્રાઈબલ એકતાને તોડવાનું કામ : છોટુ વસાવા ભરૂચના ઝઘડીયા બેઠકના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ ભાજપ અને AAP પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા By Connect Gujarat 12 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવિંદ કેજરીવાલનો દાવો ! અત્યારે ચૂંટણી થાય તો ગુજરાતમાં બનશે "આપ"ની સરકાર IBના રિપોર્ટ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમીની પાર્ટી બને. ભાજપે મત ડિવાઇડ કરવા કોંગ્રેસને જવાબદારી સોંપી છે: કેજરીવાલ By Connect Gujarat 02 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ગૃહમંત્રીને ડ્રગ્સ સંઘવી કહેવા બદલ ગોપાલ ઇટાલીયા સામે બદનક્ષીની ફરિયાદ, પાટીલને પણ કહ્યા હતા બુટલેગર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ By Connect Gujarat 03 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, "આપ"ની સરકાર આવશે તો 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાનું એલાન કેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ By Connect Gujarat 21 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : ઉટેલિયા સ્ટેટના રાજવી ભગીરથસિંહ વાઘેલા સહિત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા મંત્રી આપમાં જોડાયા આપમાં જોડાયેલ આ તમામનું કેહવું છે કે દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલે શિક્ષણની નીતિઓ બનાવી છે તે અને આરોગ્ય ક્ષેત્રે જે નીતિઓ બનાવી છે તે જોઈને આપમાં જવાનું નક્કી કર્યું છે. By Connect Gujarat 11 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પંજાબમાં આમ આદમી પાર્ટીની બની સરકાર, કાર્યકરોએ કરી ઉજવણી પંજાબમાં આપનું ઝાડુ ફરી વળતા તમામ મોટા પક્ષો ધરાશયી થયા છે. દેશમાં દિલ્હી બાદ હવે પંજાબ માં પણ આપની સરકાર બની છે. By Connect Gujarat 10 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણી જાહેર : 3 ઓકટોબરે ત્રણ પક્ષો વચ્ચે ખેલાશે જંગ કોરોનાના કારણે ચુંટણીને રાખવામાં આવી હતી મોકુફ, 11 વોર્ડની 44 બેઠક માટે કરાવવામાં આવશે મતદાન. By Connect Gujarat 07 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આપની જન સંવેદના યાત્રાનો ફિયાસ્કો! યાત્રા પહોંચતા આખું ગામ જોવા મળ્યું ખાલી,આપના અધ્યક્ષ અકળાયા By Connect Gujarat 06 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn