Home > Amdavad News
You Searched For "amdavad news"
અમદાવાદ માફિયા ડોનની મિલકત પર "બુલડોઝરનો ડોઝ, જાણો સમગ્ર મામલો..?
17 May 2022 11:50 AM GMTઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુ ગરદન ના દબાણ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરી છે.
અમદાવાદ : રિવરફ્રન્ટ પર અટલ ફૂટ-વે બ્રિજની કામગીરી અંતિમ ચરણમાં, અધિકારીઓએ કર્યું નિરીક્ષણ...
16 May 2022 12:48 PM GMTઅંદાજિત રૂપિયા 74 કરોડના ખર્ચે અટલ ફૂટ-વે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજને પંતગ જેવો શેપ આપવામાં આવ્યો છે,
અમદાવાદ : યુવતીને બિભત્સ મેસેજ મોકલનાર યુવકની સાયબર ક્રાઇમે ધરપકડ કરી...
15 May 2022 12:22 PM GMTયુવક ફોન-મેસેજ કરતો પણ યુવતી જવાબ આપતી નહોતી યુવકે અજાણ્યા નંબરથી યુવતીને કર્યો હતો બીભત્સ મેસેજ પરીક્ષા દરમ્યાન થઈ હતી મિત્રતા
અમદાવાદ: યુવકનો આપઘાત, મોત માટે કંપનીના સુપરવાઈઝર અને મેનેજરને જવાબદાર ઠેરવ્યા
13 May 2022 9:26 AM GMTઅમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં રહેતા ડેનીશ ક્રિશ્ચિયન ઓઢવ ખાતે આવેલી એક કંપનીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતા હતા..
રક્ષા કરનાર નરાધમ મામાએ જ ભાણી સાથે કર્યું દુષ્કર્મ,બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી ,જાણો ચકચારી મામલો.
10 May 2022 11:22 AM GMTસગીર ભાણીને પોર્ન વિડીયો દેખાડયા પછી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું, જર્જરિત થતા નિર્ણંય..
29 April 2022 7:33 AM GMT62 વર્ષ જુનું સરદાર પટેલ સ્ટેડિયમની જર્જરિત હાલત ને ધ્યાનમાં રાખીને હવે કોઈ કાર્યક્રમ કે ઇવેન્ટ માટે બંધ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...
અમદાવાદ AMCના ડમ્પરની ટક્કરે માસૂમનો ભોગ લેવાયો, આમાં બાળકનો શું વાંક ?,જાણો સમગ્ર મામલો..?
21 April 2022 11:14 AM GMTએએમસી નું કચરો ભરવાની ડમ્પર માતેલા સાંઢની માફક આવી તેમના પર ચડી ગયું હતું .આ અકસ્માતમાં દહર નીચે પટકાયો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યુ હતું.
108ની સરાહરનીય કામગીરી, તેની ઝડપી સર્વિસે માતા અને બાળકનો બચાવ્યો જીવ
16 April 2022 11:14 AM GMTબાળકને જન્મ આપ્યા બાદ આ મહિલા બેભાન થઈ ગઈ હતી. જ્યારે બાળકી સભાન અવસ્થામાં હતી અને રડતી હતી.
અમદાવાદ: રિક્ષા ચાલકો હડતાળ પર, ગેસના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની માંગ
15 April 2022 11:38 AM GMTગેસના ભાવમાં દિનપ્રતિદિન વધારો થતા રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે ભાવ વધારો પાછો ખેંચવની માંગ કરી હતી
અમદાવાદ : બ્રેઇનડેડ મહિલાની 2 કિડની અને 1 લીવરના અંગદાનથી પીડિતોને નવજીવન મળ્યું...
10 April 2022 2:59 PM GMTતબીબોની ભારે જહેમત બાદ 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું, જેને જરૂરિયાતમંદ પીડિત દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું
અમદાવાદ : ACBના સકંજામાં આવ્યા 2 સરકારી બાબુઓ, ગાંધીનગરની જમીનના માપ-અભિપ્રાય માટે માંગી હતી લાંચ
9 April 2022 1:00 PM GMTવર્ગ-1ના ટાઉન પ્લાનર અધિકારી એન.એન.મહેતા અને વર્ગ-3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા બન્ને જાણ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
અમદાવાદ : CNGમાં થયેલા ભાવ વધારાના પગલે રિક્ષાચાલકોમાં રોશ, ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજાયા..
9 April 2022 12:26 PM GMTઅમદાવાદમાં CNGનો ભાવ રૂ. 81.59 પર પહોંચી ગયો છે. આમ, પ્રથમ વખત CNGનો ભાવ રૂ. 80ને પાર કરી ગયો હોવાથી રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે