અમદાવાદઈસ્કોન બ્રિજ અકસ્માત: આરોપી તથ્ય તેના પિતા અને કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 20 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : Farzi Web Series જોઈ શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચ ભારે પડી, નકલી નોટ છાપનાર 3 શખ્સોની ધરપકડ... પોલીસને હોટલના રૂમમાંથી નકલી નોટો, પ્રિન્ટર, નકલી નોટ છાપવાના કાગળો, ક્રેડિટ કાર્ડ, લાઇસન્સ મળી આવ્યા By Connect Gujarat 22 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ,વ્યાજખોરોથી બચાવવા અપાવશે બેન્ક લોન પોલીસે પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરી ફ્રૂટ માર્કેટ અને શાકભાજી વિક્રેતાઓ સાથે સંવાદ કર્યો હતો. By Connect Gujarat 31 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને રૂ. 28 કરોડની છેતરપિંડી કરનાર પિતાની ધરપકડ, પુત્ર ફરાર અમદાવાદ સાયબર ક્રાઈમમાં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરશી ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી. By Connect Gujarat 12 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 'તું ડર મત, તેરા પ્રૂફ મેરે પાસ સેવ હે' કહી વેપારીને બનાવ્યો હનીટ્રેપનો શિકાર, શખ્સોએ માંગી રૂ. 5 લાખની ખંડણી સુંદર દેખાતી યુવતીએ ડેટિંગ એપથી વેપારી સાથે મિત્રતા કરીને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા બાદ ખેલ પાડ્યો હતો By Connect Gujarat 05 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: નકલી વિદેશી શરાબ બનાવવાની ફેક્ટરી ઝડપાય,જુઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ જુની કાચની બોટલના ગોડાઉનમાં ભંગારના નામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવમાં આવતો હતો. By Connect Gujarat 05 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રામોલની સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર યુવકની પોલીસે કરી ધરપકડ 2 આરોપીઓમાંથી મુખ્ય આરોપીના મિત્રને હોટલમાં ઓળખાણ હોય જેનો લાભ ઉઠાવી સગીરાની ઉંમર ખોટી દર્શાવી રૂમ મેળવ્યો હતો, By Connect Gujarat 04 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઆપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ,વધુ એક કેસ નોંધાશે ભાજપના મહિલા નેતા શ્રધ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવીએ નશાની હાલતમાં છેડતી કરી હોવાના આક્ષેપ કર્યા હતા By Connect Gujarat 01 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, 500 રૂ.ની લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનો આરોપીઓએ કર્યો ખુલાસો.. અમદાવાદ માત્ર 500 રૂપિયાની લૂંટના ઇરાદે બન્ને સિનિયર સિટીઝનની હત્યા કરી હોવાનો ખુલાસો By Connect Gujarat 10 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn