અમરેલી : પાયલોટ ટ્રેનિંગ પ્લેનનો વિરોધ,પ્રબુધ્ધ નાગરિકોએ પ્રતીક ઉપવાસ કરીને રૂટ બદલવાની કરી માંગ
અમરેલીમાં સ્થાનિક લોકોમાં પાયલોટ ટ્રેનિંગ પ્લેનથી ભયનો માહોલ સર્જાયો છે,અમદાવાદની દુર્ઘટના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે,જેના કારણે પ્રબુધ્ધ નાગરિકો આ પ્લેનનો રૂટ બદલવાની માંગ સાથે પ્રતીક ઉપવાસ પર બેઠા છે.