Connect Gujarat

You Searched For "Appeal"

સાઇબર ફ્રોડથી બચવા આટલુ જરૂર કરો,વાંચો પોલીસ વિભાગ શું કરી રહ્યુ છે અપીલ

20 Dec 2023 10:28 AM GMT
સરકાર અને પોલીસ ખાતા તરફથી સાઇબર ફ્રોડથી બચવા અવારનવાર ચેતવણીઓ અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તેના ઉપાયો પણ સૂચવવામાં આવતા હોય છે.

અરવલ્લી : રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોનું તંત્રને આવેદન...

14 Dec 2023 7:41 AM GMT
મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી...

ભરૂચ: 9 તાલુકા પંચાયતોના 139 સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો, વિકાસની ગાથા જનજન સુધી પહોંચાડવા આહવાહન

30 Oct 2023 12:18 PM GMT
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે 9 તાલુકા પંચાયતના ચૂંટાયેલા 139 સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ આયોજિત કરાયો હતો.

ભરૂચ : માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે પૂર અસરગ્રસ્તોનું જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન…

21 Sep 2023 11:49 AM GMT
સરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે

ધ કેરળ સ્ટોરી જોવાની અપીલ યુવકને મોંઘી પડી, માર માર્યા બાદ આપી જાનથી મારી નાખવાની ધમકી..!

9 May 2023 3:31 AM GMT
ગયા અઠવાડિયે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી.

ચારધામ યાત્રા : હિમવર્ષાને કારણે કેદારનાથ યાત્રા આજે મોકૂફ, પોલીસ દ્વારા સહકારની અપીલ

3 May 2023 3:50 AM GMT
હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશકના આદેશ પર બુધવારે કેદારનાથ યાત્રા સ્થગિત રહેશે.

આણંદ : બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદ દર્દીએ નિભાવી મતદાનની ફરજ, લોકો માટે બન્યા પ્રેરણારૂપ

5 Dec 2022 10:14 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજરોજ બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે આણંદની હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીએ પણ મતદાન કેન્દ્ર પહોચી મતાધિકારની...

વડોદરા : પાણીગેટ દરવાજા નજીક કોમી છમકલું થતા પોલીસના ધાડેધાડા ઉતર્યા, અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ

30 Aug 2022 5:38 AM GMT
પાણીગેટ દરવાજા પાસે કોમીછમકલું થતા ઉત્તેજના ફેલાઈઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડ્યોનગરજનોને અફવાઓથી દૂર રહેવા માટે પોલીસની અપીલવડોદરા...

UNICEF-WHOની અપીલ, નવજાત શિશુને સ્તનપાન કરાવવું જરૂરી, સ્વસ્થ ભવિષ્ય માટે આવશ્યક

4 Aug 2022 10:31 AM GMT
દરેક નવજાત શિશુ માટે સ્તનપાન અમૃત સમાન છે. માતાના દૂધને બાળક માટે સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે, તેમાં બાળકના પોષણ માટે જરૂરી બધું હોય છે.

ભરૂચ : હોળી-ધૂળેટી પર્વે થતો કેમિકલયુક્ત રંગોનો વપરાશ "જોખમી", પ્રાકૃતિક રંગોથી ઉજવણી કરવા તબીબની સલાહ

14 March 2022 7:20 AM GMT
રંગોના પર્વ હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ધૂળેટીના દિવસે કેમિકલયુક્ત રંગોના વપરાશથી લોકોમાં ચામડીના રોગ પણ થતાં હોય છે.

અમદાવાદ : 4 હજાર બાળકોએ નથી લીધી વેક્સિન, વેક્સિન લેવા તંત્રની અપીલ...

6 March 2022 6:26 AM GMT
ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થવાના આરે છે, ત્યારે કોરોનાના કેસ ઓછા થતા ફરી લોકો બેફિકર થઈ ગયા છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા પહેલા વિચાર કરજો,જાહેર જનતાને અમદાવાદ પોલીસની અપીલ

31 Jan 2022 8:39 AM GMT
અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે શહેર પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી છે.