Connect Gujarat

You Searched For "August"

ઓગસ્ટની રજાઓમાં પ્લાન કરો મિની વેકેશનનો, ઓછા બજેટમાં ફરી શકાય છે આ સુંદર સ્થળો પર..

6 Aug 2023 8:35 AM GMT
સાતમ આઠમની રજાઓમાં ફરવા જવાનો પ્લાન હોય તો ઓછા બજેટમાં ઘણું બધુ ફરી શકી તેવો પ્લાન લઈને આવી ગયા છીએ.

11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર થશે વર્ષની સૌથી મોટી ટક્કર, 3 દમદાર ફિલ્મો એક સાથે થશે રિલીઝ

12 Jun 2023 6:51 AM GMT
બોલીવુડની 3 મોસ્ટ અવેટેડ ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવી છે અને આ તારીખો સામે આવ્યાની સાથે જ ખળભળાટ પણ મચી ગયો છે.

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે,ભાજપ મોટો દાવ ખેલે એવી શક્યતા

5 Jun 2023 12:51 PM GMT
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

ગાંધીનગર : હવામાન વિભાગે ઓગસ્ટમાં હળવા વરસાદની કરી આગાહી, જુઓ ગુજરાતમાં કેટલું થયું ખરીફ પાકનું વાવેતર

3 Aug 2022 4:59 AM GMT
70 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતરઆગામી પાંચ દિવસ સુધી છૂટો છવાયો વરસાદઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના નહિવતરાજયભરમાં આગામી પાંચ...

1 ઓગસ્ટથી દિલ્હીમાં ફરી દારૂનું વેચાણ કરશે સરકાર, જાણો આ નિર્ણય પર કોંગ્રેસ-ભાજપની શું રહી પ્રતિક્રિયા

30 July 2022 4:24 AM GMT
દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારે શહેરમાં છૂટક દારૂના વેચાણની જૂની વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ...

ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકોથી સન્માનિત

14 Aug 2021 12:15 PM GMT
ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ચંદ્રક માટે પસંદગી કરાય છે.

ગાંધીનગર : 30 હજારથી વધુ યુવાનો 15 ઓગસ્ટના રોજ કરશે સામુહિક રાષ્ટ્રગાન

14 Aug 2021 11:43 AM GMT
ગાંધીનગર "કમલમ" ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ: હાઇકોર્ટ આગામી ત્રણ દિવસ બંધ રહેશે,17 ઓગષ્ટથી ફિઝિકલી સુનાવણી શરૂ થશે

13 Aug 2021 8:10 AM GMT
હાઇકોર્ટમાં ફિઝિકલી સુનાવણી શરૂ થશે એ પૂર્વે સેનેટાઈઝ સહિતની કામગીરીને લઈ હાઇકોર્ટ આગામી ત્રણ દિવસ બંધ રહેશે

આજથી બદલાશે આ નિયમ, દરેક વ્યક્તિ પર પડશે આની અસર

1 Aug 2021 4:55 AM GMT
1લી ઓગષ્ટ, આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. આ નવા મહિનાની સાથે જ કેટલાક નવા ફેરફાર પણ થઈ રહ્યા છે. આજે પહેલી ઓગસ્ટથી દેશભરમાં અનેક અગત્યના ફેરફાર થઈ...

જલ્દી પતાવી લો બેંકના તમારા મહત્વના કામો, ઓગસ્ટમાં છે ઘણી રજાઓ

23 July 2021 6:08 AM GMT
ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ તહેવારોનો મહિનો પણ શરૂ થઈ ગયો. તેથી આ વખતે ઓગસ્ટમાં ઘણી બેંક રજાઓ છે.

કેનેડામાં ભારતથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 21 ઓગસ્ટ સુધી લંબાવાયો

20 July 2021 3:04 PM GMT
ભારતમાં કોરોનાની બીજી લહેર અને વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે.કોરોના...