બનાસકાંઠા : વીજ કરંટ લાગતાં માતા-પિતા સહિત પુત્રનું મોત, ધરાધરા ગામમાં શોકનો માહોલ...
બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોકનો માહોલ