Home > Bharuch Ankleshwar
You Searched For "Bharuch Ankleshwar"
ભરૂચ-અંકલેશ્વરને જોડતાં જૂના નેશનલ હાઇવે નજીક ખાડીમાં મગર દેખા દેતા લોકોમાં કુતૂહલ...
24 July 2023 1:12 PM GMTભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જૂના નેશનલ હાઇવે પર આવેલ ભૂત મામાની ડેરી નજીક ખાડીના પાણીમાં મગર દેખા દેતાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.ભરૂચ જિલ્લાના...
અંકલેશ્વર : "શ્રી પરશુરામ કુંડ આમંત્રણ યાત્રા"નું વિપ્ર ફાઉન્ડેશન અને બ્રહ્મ સમાજે કર્યું ભવ્ય સ્વાગત...
27 Nov 2022 2:03 PM GMTઅરુણાચલ પ્રદેશમાં નિર્માણ પામશે પરશુરામજીની પ્રતિમા, પંચધાતુમાંથી 51 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું કરાશે નિર્માણ
મોરબી ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ભરૂચ-અંકલેશ્વરમાં ભાજપ દ્વારા યોજાય કેન્ડલ માર્ચ...
31 Oct 2022 5:13 PM GMTમોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી
અંકલેશ્વર: નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
9 Sep 2022 11:30 AM GMTનર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ભરૂચ અંકલેશ્વરમાં ભાલચંદ્રને ભાવભીની વિદાય, કુત્રિમ કુંડમાં સર્જનહારનું કરાયું "વિસર્જન"
9 Sep 2022 9:18 AM GMTભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 8 કુત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી.
અંકલેશ્વર : બિસ્માર માર્ગ અંગે વિવિધ ગણેશ મંડળોએ માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં કરી રજૂઆત..!
23 Aug 2022 12:12 PM GMTખરાબ રોડ-રસ્તા બાબતે વિવિધ ગણેશ મંડળો દ્વારા જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે આવેદન પત્ર દ્વારા રજૂઆત
અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે મરહુમ અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને સહાય અર્પણ
21 Aug 2022 12:14 PM GMTઅંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે, મરહુમ અહેમદભાઈ પટેલે જે સમાજસેવી અને પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે,
ભરૂચ: અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા યોજાશે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી-મહા સંમેલન
9 May 2022 12:14 PM GMTતાલુકાઓ અને ગામડાઓ મા પ્રવાસ કરી સમિતિઓનું ગઠન કરી કરણી સેના પરીવારની સ્થાપના કરી સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે
ભરૂચ: અંકલેશ્વરના કાપોદ્રા ગામે પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા,4 આરોપીઓની ધરપકડ
6 Dec 2021 11:42 AM GMTઅંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે થયેલ યુવાનના હત્યાના મામલામાં તાલુકા પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ: અંકલેશ્વરના ભાદી ગામે મોડલ આંગણવાડીનો ઉદ્ઘાટન અને અર્પણ વિધિ સમારોહ યોજાયો
18 Oct 2021 11:45 AM GMTઅંકલેશ્વરની સન ફાર્મા કંપનીના કોર્પોરેટ રિલેશન્સ વિભાગના વડા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો. અઝાદાર ખાનના વરદ હસ્તે અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં "મોડલ...
ભરૂચ: અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો
18 Oct 2021 11:31 AM GMTઆર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના,સામુદાયિક સેવા ધારા,અંકલેશ્વર તાલુકા આરોગ્ય શાખા દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ યુવા સંકલ્પ...
ભરૂચમાં મેઘરાજા ગાંડાતુર : એક જ રાતમાં સાત ઇંચ વરસાદ ખાબકયો : આકાશી પ્રલયથી ઠેર ઠેર તબાહી
29 Sep 2021 8:06 AM GMTસમગ્ર રાજયમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હતું ત્યાં જ આકાશી આફતે જનજીવનને ખોરવી નાંખ્યું છે.