ભરૂચ ભરૂચ: અંકલેશ્વરની પ્રતિન ચોકડી ઓવરબ્રિજનો માર્ગ બન્યો અત્યંત જર્જરિત,વાહન ચાલકોને મુશ્કેલી ઓવરબ્રિજ પરનો માર્ગ એ હદે બિસ્માર બન્યો છે કે તમે જાણે ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા હોય એવો આભાસ થઈ રહયો છે By Connect Gujarat 19 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રાજપારડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ કલાકો અટવાયા,જુઓ શું થઈ સમસ્યા રવિવારના દિવસે રાજપારડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પ્રવાસીઓ કાળઝાળ ગરમીમાં કલાકો સુધી અટવાયા By Connect Gujarat 29 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : શારદા ભવન ટાઉનહોલ ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનો આજથી પ્રારંભ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવી રહ્યા છે. By Connect Gujarat 09 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: BDMA દ્વારા CSR કોન્ક્લેવનું આયોજન,તજજ્ઞોએ આપ્યુ માર્ગદર્શન ભરુચ જિલ્લો ઔધ્યોગિક જિલ્લો છે અને અહીના ઉધ્યોગોનું દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે. By Connect Gujarat 29 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સરકારી યોજનાઓનો 100% લાભ મેળવતા લાભાર્થીઓ, અમલીકરણમાં દેશમાં પહેલા સ્થાને "ભરૂચ" By Connect Gujarat 26 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ-અંકલેશ્વરમાં સેવાસેતુ કાર્યક્રમ થકી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો સ્થળ પર જ અપાયો લાભ આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, નગર સેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 09 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પાલિકાનું 84.10 કરોડ રૂા.નું બજેટ મંજુર, વિપક્ષના સભ્યોનો વોકઆઉટ વર્ષ 2022-23ના બજેટ સર્વાનુમતે મંજુર બજેટનો વ્યાપ 84. 10 કરોડ રૂા. રખાયો વિપક્ષના સભ્યોનો સભામાંથી વોક આઉટ By Connect Gujarat 08 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : યુક્રેનથી હેમખેમ પરત તો આવી ગયાં, હવે સતાવે છે અભ્યાસની ચિંતા ભરૂચ જિલ્લાનો વધુ એક છાત્ર વતન પરત આવ્યો તબીબી શિક્ષણ વ્યર્થ ન જાય તેની ચિંતા ફસાયેલા વિદ્યાર્થીઓની થઇ રહી છે ઘરવાપસી By Connect Gujarat 06 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ વાત હોય શ્રધ્ધાની તો પુરાવાની શી જરૂર : નંદીની પ્રતિમાએ પાણી પીધું હોવાની વાત "વાયરલ" ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે શંકર ભગવાનના નંદીએ પાણી પીતાંની વાત વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરતાં લોકોના ટોળેટોળાં ઊમટયા By Connect Gujarat 05 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn