ભરૂચ : શહેરમાં રેલવે સ્ટેશનથી નંદેલાવ માર્ગ બન્યો ખસ્તાહાલ, રસ્તા પર ખાડા પડતા લોકોમાં આક્રોશ
ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી નંદેલાવ ગામ જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,જેના કારણે આ માર્ગ કમર તોડ બની ગયો હોવાનો આક્રોશ વાહન ચાલકો તેમજ રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા છે.