Home > Brawl
You Searched For "Brawl"
વડોદરા : પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે થઈ અથડામણ…
1 April 2024 8:06 AM GMTવડોદરાના પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે
અમરેલી : ભાજપના પૂર્વ મંત્રી મધુ જોશીની હત્યા, વાહન ટકરાવવા જેવી નજીવી બાબતે થઈ હતી બોલાચાલી..!
16 Nov 2023 8:05 AM GMTભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
વડોદરા: બે શ્રમિકો વચ્ચે બોલાચાલી બાદ હત્યા,પોલીસે તપાસ શરૂ કરી
5 Nov 2023 12:16 PM GMTવડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પત્રકાર ચાર રસ્તા પાસે ગતરોજ ફરાસખાનાનું કામ ચાલતું હતું.
નવીન-ઉલ-હકને વિરાટ સાથેની બોલાચાલી પડી મોંઘી, મુંબઈએ કર્યો ટ્રોલ, સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ, જુઓ
25 May 2023 10:36 AM GMTIPL મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વચ્ચેની બોલાચાલી હજુ પણ ચર્ચાનો...
ભાવનગર: ઘરની સામે બેસવા બાબતે બોલાચાલીમાં યુવાનની હત્યા,પોલીસે તપાસ શરૂ કરી
23 May 2023 6:37 AM GMTભાવનગર શહેર પાસે આવેલ રૂવાગામે ગત તારીખ 12 ના રોજ પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો
જુનાગઢ : સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી ટીંબાવાડીના યુવાનની હત્યાથી ચકચાર...
14 Aug 2022 7:48 AM GMTજુનાગઢ શહેરના પોશ ગણાતા વિસ્તાર એવા ટીંબાવાડી વિસ્તારમાં ગતરાત્રીના સમયે એક યુવાનની સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી...
સુરત : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે ખૂની ખેલનો મામલો, સારવાર વેળા ઇજાગ્રસ્તનું મોત
3 Feb 2022 9:44 AM GMTસુરત સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે બોલાચાલી થતાં તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો થયો હતો
સુરત : જૂની અદાવતે ખાનગી 2 એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે મારમારી, એક ચાલકને ગંભીર ઇજા...
31 Jan 2022 7:32 AM GMTસુરતની સિવિલ હોસ્પિટલ ખાતે જૂની અદાવતે 2 ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ભાવનગર : લગ્નપ્રસંગ બાદ સામાન્ય બાબતે થયેલ યુવાનની હત્યા મામલે 4 આરોપીની ધરપકડ…
27 Jan 2022 12:08 PM GMTપાનવાડી વિસ્તારમાં ગત શનિવારે થયેલ યુવાનની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓની નારી ચોકડી નજીકથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.