ગુજરાત અમરેલી : કોવાયા ગામના લાખણોત્રા પરિવારના આંગણે શિવ કથા, મુખ્યમંત્રીએ કર્યું કથા શ્રવણ રાજુલા તાલુકાના કોવાયા ગામે લાખણોત્રા પરિવારનાના આંગણે ચાલતી પૂજ્ય ગીરી બાપુની શિવ કથામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ હાજરી આપી કથા શ્રવણ કર્યું હતું. By Connect Gujarat 14 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: અમદાવાદ મહાનગર પાલિકાને વર્લ્ડ બેન્ક આપશે રૂ. 3 હજાર કરોડની લોન,CMની અધ્યક્ષતામાં યોજાય બેઠક ગાંધીનગરમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેંકના પ્રતિનિધીઓની બેઠક મળી હતી By Connect Gujarat 07 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નાબાર્ડ સ્ટેટ ફોકસ પેપર 2022-23નું વિમોચન કરાયું... નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાને ધ્યાનમાં રાખી ફોકસ પેપર તૈયાર કરવામાં છે. By Connect Gujarat 18 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સરકાર તમારી ચિંતા કરે છે જ છે તો તમે પણ સ્વસ્થ રહો : સીએમ ભુપેન્દ્ર પટેલ ફીટ ઇન્ડીયા - ફીટ ગુજરાત અંતર્ગત સુરતમાં રાજયકક્ષાની સાયકલાથોન યોજાઇ હતી જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું By Connect Gujarat 26 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે સમીક્ષા બેઠક મળી... અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટની સમીક્ષા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચસ્તરીય બેઠક By Connect Gujarat 20 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દીલ્હી : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં બેઠકોનો ધમધમાટ, MOUની ભરમાર By Connect Gujarat 30 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: GMDC ખાતે ગુજરાત ડ્રોન મહોત્સવ યોજાયો; સીએમ ભુપેન્દ્ર પટેલ રહ્યા હાજર ગુજરાત ડ્રોન મહોત્સવ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ હાજરી આપી હતી By Connect Gujarat 27 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: આવતીકાલે ભાજપનો સ્નેહમિલન સમારોહ, 30 હજાર કાર્યકરો હાજર રહે એવી શક્યતા સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આગામી 24 નવેમ્બરના રોજ શહેર ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 23 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અગ્રણી બેન્કર્સ સાથે રિવ્યૂ બેઠક યોજાઈ, MSMEને પ્રોત્સાહન આપવા પ્રયાસ નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો, MSME સેક્ટર અને બેન્કર્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે. By Connect Gujarat 23 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn