અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યોજાશે ભવ્ય રોડ શો, 4 લાખથી વધુ લોકો કરશે PMનું અભિવાદન
દેશના 5 રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ ગઇ છે જેના આવતીકાલે તેના પરિણામ આવશે, ત્યારે ચૂંટણી પરિણામ તુરંત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.