ભરૂચ કોરોના'એ ફરી માથું ઊંચક્યું : અમદાવાદમાં પોઝિટિવ કેસ આવ્યા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું... ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણએ માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા બાદ હવે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરવા સાથે તબીબી તંત્ર કામે લાગી ગયું છે. By Connect Gujarat Desk 22 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય સિંગાપોર હોંગકોંગ બાદ ભારતમાં પણ કોરોનાનો પગપેસારો,આરોગ્ય વિભાગ સજ્જ કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે.. By Connect Gujarat Desk 20 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા કોવિડ-19 બાદ હવે ચીનમાં ફેલાયું “હ્યુમન મેટાપ્યુમો વાઇરસ”નું સંક્રમણ, સૌથી વધુ નાના બાળકો ઝપેટમાં આવ્યા... કોવિડ-19 બાદ હવે સમગ્ર ચીનમાં એક નવા વાઇરસનો ભય મંડરાય રહ્યો છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાઇરસ (HMPV) છે, જેની નાના બાળકોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે By Connect Gujarat Desk 03 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ જો તમે Covaxin લગાવી હોય, તો હવે ડરવાની જરૂર નથી, ICMRએ BHU રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ.. તાજેતરમાં કોરોના વેક્સીનને લઈને ઘણા ડરામણા દાવાઓ સામે આવ્યા હતા. હવે ICMRએ આ દાવાઓને ખોટા ગણાવ્યા છે. By Connect Gujarat 20 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સિંગાપોરમાં COVID 19 ની નવી લહેર જોવા મળી, 25,900 થી વધુ કેસ નોંધાયા By Connect Gujarat 19 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 180 નવા કેસ મળ્યા..! દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 180 કેસ નોંધાયા છે. By Connect Gujarat 16 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 272 નવા કેસ નોંધાયા, દર્દીઓની સંખ્યા ઘટીને 2,990 થઈ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 272 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,990 થઈ ગઈ છે. By Connect Gujarat 15 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ 24 કલાકમાં કોરોનાના 609 નવા કેસ નોંધાયા, 3 દર્દીઓના મોત..! દેશમાં ફરી એકવાર કોવિડના કેસમાં ઘટાડો થવા લાગ્યો છે. હકીકતમાં, આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે ભારતમાં કોવિડના 609 નવા કેસ નોંધાયા છે, By Connect Gujarat 12 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દેશમાં ફરી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ, છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોત..! સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 760 નવા કેસ નોંધાયા છે. તેમજ કોવિડ-19ને કારણે બે દર્દીઓના મોત થયા છે. By Connect Gujarat 04 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn