સુરત : ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતાં ઉઠમણાંને લઈ સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું : ઉધારમાં કોઈને કાપડનો માલ આપવો નહીં..!
શ્વ વિખ્યાત કાપડ ઉદ્યોગ માટે સિલ્ક સિટી તરીકે જાણીતું છે. સુરત ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગનો એક મુખ્ય આધારસ્તંભ છે, જે અર્થતંત્રને વેગ આપવા અને મોટાપાયે રોજગાર પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ છે