ભરૂચ ભરૂચ: ભારતીય સેનાના પાકિસ્તાન પર અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શનની મુસ્લિમ સમાજે મીઠાઈ વહેંચી કરી ઉજવણી, નિવૃત્ત જવાનોએ પણ કર્યા સલામ જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી અંતર્ગત યોગ ક્લાસમાં સામૂહિક નવકાર જાપ કરવામાં આવ્યો અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આજના આ પ્રસંગે 105 દેશોમાં સામૂહિક નવકાર જાપનું આયોજન થયું હતું. By Connect Gujarat Desk 09 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ : “એક ભારત, શ્રેષ્ઠ ભારત” થીમ પર ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો, 400 કલાકારોએ મનમોહક પ્રસ્તુતિઓ રજૂ કરી… ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ચોપાટી ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ આધારિત ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 06 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નવા ધંતુરિયા ગામે ગંગા માંના 75માં જન્મ મહોત્સવની ઉજવણી કરાય,લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 04 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : મેડિકલ કોલેજના એન્યુઅલ ડેમાં સર્જાયો વિવાદ, વિદ્યાર્થીઓએ શાંત ઝોનમાં ડીજેના તાલે ઝૂમી કાર પર કર્યા જોખમી સ્ટંટ કોલેજના વિદ્યાર્થીઓએ હોસ્પિટલ કેમ્પસમાં જ ડીજે ના તાલે ઝૂમી અને કાર પર સ્ટંટ કરી નિયમોના લીરેલીરા ઉડાવ્યા છે. By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલના જન્મ દિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હોળી-ધુળેટીના પર્વ પર બજારોમાં ચહલ પહલ વધી, અવનવા પ્રકારની પિચકારી આકર્ષણનું કેન્દ્ર ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી - ધૂળેટી પર્વ પર બજારમાં ચહલ પહલ વધી છે. રંગો અને પિચકારીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat Desk 12 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વોકાથોનું આયોજન કરાયું વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ભરૂચ ફેમિલીના દ્વારા મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 09 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 108 ઇમરજન્સી સેવાની મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી વિશ્વ મહિલા દિવસની કરી ઉજવણી આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 અને 181 અભયમ સેવામાં ફરજ બજાવતી મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી કટીંગ દ્વારા આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી By Connect Gujarat Desk 08 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn