ગુજરાત છોટાઉદેપુર: બોડેલીમાં આભ ફાટ્યું; ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાયા બોડેલીમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ભરાયા. By Connect Gujarat 21 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : વેકસીનેશન માટે ચાર કીમીની "પદયાત્રા", પાકા રસ્તાના અભાવે કર્મચારીઓને હાલાકી આરોગ્ય કર્મચારીઓનો વેકસીનેશન માટે પરિશ્રમ, નસવાડીના કુંડા ગામે જવાનો પાકો રસ્તો જ નથી. By Connect Gujarat 11 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : સુખી ડેમમાં માત્ર એક સીઝન આપી શકાય તેટલું જ પાણી, હે મેઘા હવે તો વરસો.. રાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે By Connect Gujarat 29 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ રાજપીપળા : એસટી બસમાંથી 19 લાખ રૂા.ના હીરાની ચોરી કરનારા તસ્કરો ઝડપાયાં આંગડીયા પેઢીના હિરાના પાર્સલોની થઇ હતી ચોરી, છોટાઉદેપુરથી બિલીમોરા જઇ રહી હતી એસટી બસ. By Connect Gujarat 06 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : છુછાપુરા ગામ પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ચાર વ્યકતિના મોત કાલાવડથી છોટાઉદેપુર જઇ રહી હતી એસટી બસ, અકસ્માતનો ભોગ બનેલી કાર ખરગોન પાર્સિંગની. By Connect Gujarat 28 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટા ઉદેપુર: પ્રેમી પંખીડાને તાલિબાની સજા ફટકારવા મુદ્દે પોલીસે 9 આરોપીઓની કરી અટકાયત પ્રેમી પંખીડાને તાલિબાની સજા ફટકારતા વિડીયો થયો વાયરલ, ઘટના અંગે 9 આરોપીઓની રંગપુર પોલીસે કરી છે ધરપકડ. By Connect Gujarat 24 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નસવાડી : પત્નીને ભગાડી ગયેલાં યુવાનની પતિએ કરી કરપીણ હત્યા, કેલીયા ગામનો બનાવ પરણિતાને ગામનો યુવાન ભગાડી ગયો હતો, પ્રેમી પંખીડાઓ 10 દિવસથી જંગલમાં ભટકતાં હતાં. By Connect Gujarat 21 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured છોટાઉદેપુર : નસવાડી વન વિભાગે કરી હતી વન મહોત્સવની ઉજવણી, જુઓ આજે સ્થળ પર શું જોવા મળે છે..! By Connect Gujarat 21 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured છોટાઉદેપુર : ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલો યુવાન પોલીસ મથકમાં ધ્રુસકેને ધ્રુસકે રડ્યો, જુઓ પછી પોલીસે શું કહ્યું..! By Connect Gujarat 22 Sep 2020 Share Twitter Share Whatsapp LinkedIn