Connect Gujarat

You Searched For "Congress leader"

વ્યાજખોરીના ગુન્હામાં અમદાવાદ કોંગ્રેસના નેતા સહિત 3 વ્યાજખોરોની ધરપકડ...

22 Jan 2023 1:09 PM GMT
અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ, કથિત રીતે 'પીએમ મોદીની હત્યા' ની કરી હતી વાત

13 Dec 2022 8:53 AM GMT
કોંગ્રેસ ના નેતાનો કથિત રીતે જ વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ કેટલાક કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતા.

સુરત : કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કર્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર...

18 Nov 2022 9:54 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓનો પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી પણ સુરતની મુલાકાતે આવ્યા હતા.

અમદાવાદ:ટિકિટ ન મળતા કોંગ્રેસ બોટાદના નેતા મનહર પટેલ થયા નારાજ, કહ્યું : વર્ષ 2017નું પુનરાવર્તન થયું..!

13 Nov 2022 10:35 AM GMT
બોટાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા ફરી થયા છે નારાજ, કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓમાં નારાજગી વ્યાપી

ભરૂચ: કોંગ્રેસના આગેવાન મહેન્દ્રસિંહ રાજ જોડાયા ભાજપમાં, અન્ય 300 કાર્યકરોએ પણ કેસરીયો ધારણ કર્યો

3 Oct 2022 6:06 AM GMT
ભરૂચ જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસનાં આગેવાન મહેન્દ્રસિંહ રાજ ભાજપમાં જોડાયા

ભરૂચ: કોંગ્રેસની યુવા પરીવર્તન યાત્રાનું નેત્રંગમાં ભવ્ય સ્વાગત, આપને ભાજપની B ટીમ ગણાવતા કોંગી આગેવાનો

28 Sep 2022 12:14 PM GMT
પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુવા પરીવર્તન યાત્રાનું આયોજન, યાત્રાનું નેત્રંગમાં કરાયું સ્વાગત

ભારત જોડો યાત્રામાં રાહુલની ટી-શર્ટની કિંમતને લઈને થયો હંગામો, ભાજપે દાવા પર કોંગ્રેસે વળતો જવાબ આપ્યો

9 Sep 2022 1:03 PM GMT
કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'ના ત્રીજા દિવસે કોંગ્રેસ લીડર રાહુલ ગાંધીની ટી-શર્ટ ચર્ચામાં આવી.

સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે, જુઓ કયા કાર્યક્રમો યોજાશે

3 Sep 2022 8:19 AM GMT
ગુજરાતમાં અમારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસે આવનાર છે જે અંગેની માહિતી આપવા કાપડ નગરી સુરત ખાતે પ્રેસ...

ભાવનગર :કોંગ્રેસ અગ્રણી સંજયસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો

5 Aug 2022 8:19 AM GMT
ભાવનગર જિલ્લા ભાજપ આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમમાં ઘોઘા તાલુકાના કોંગ્રેસના અગ્રણી સંજયસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં...

અમદાવાદ: કોંગ્રેસના આગેવાન અને કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય દવે આપમાં જોડાયા

3 Aug 2022 12:04 PM GMT
કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસનાં પૂર્વ નેતા વિજય દવે આજરોજ વિધિવત રીતે આપમાં જોડાયા હતા.

અંકલેશ્વર: કોંગ્રેસનાં આગેવાન સંદીપ માંગરોળા પોલીસ મથક બહાર જ બેઠા ધરણા પર,જુઓ શું છે કારણ

1 Aug 2022 9:02 AM GMT
ગણેશ ઉદ્યોગ સહકારી મંડળીની ચૂંટણી ન યોજાતા વિરોધ, આંદોલન પહેલા પોલીસે કરી સંદીપ માંગરોલાની અટકાયત

ભરૂચ: વાગરામાં કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

21 July 2022 10:48 AM GMT
વાગરાના અરગામા ગામના સરપંચ,ઉપસરપંચ સહિતના કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કેસરીયો ધારણ કરતા રાજકારણ ગરમાયું
Share it