ગુજરાત જુનાગઢ : ગરવા ગિરનાર પર વેપારીઓને ટેટ્રા પેકમાં પાણી વેચવાની મંજૂરી, તંત્રનો વિકલ્પ સ્વીકારવામાં આવ્યો... આગામી દિવસોમાં ગિરનાર સીડી અને પર્વત પર સફાઈકર્મીઓ ફાળવવામાં આવે તેવી પણ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવનાર છે. By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : 10 વર્ષ બાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાય, મહાજન-વિકાસ પેનલ વચ્ચે “રસાકસી” શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી શરૂ થઇ છે. 10 વર્ષો બાદ થઇ રહેલી ચુંટણીમાં મહાજન અને વિકાસ પેનલ વચ્ચે રસાકસી થવાની સંભાવના જોવાઇ રહી છે By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ સાબરકાંઠા: જિલ્લાકક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાનો પ્રારંભ, 8 ટીમોએ લીધો ભાગ બાસ્કેટ બોલની સ્પર્ધામાં ચાર ઝોન જેમાં મધ્ય ઝોન, પૂર્વ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ઝોન ચાર ઝોન પાડવામાં આવ્યા છે. By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંક્લેશ્વર : હરીપુરા ગામે કેનાલ લીકેજ થતાં ખેડૂતોના પાણી માટે વલખાં, નહેર વિભાગની લાપરવાહી સામે રોષ... હરીપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનના વાટા લીકેજ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી દોઢ મહિનાથી વંચિત રહેતા ખેડૂતોએ નહેર ખાતાની બેદરકારીના આક્ષેપો કર્યા By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મધ્યપ્રદેશ : હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 6 લોકોના મોત, 50થી વધુ લોકો ઘાયલ... હરદા જિલ્લો સવારે ગનપાઉડર વિસ્ફોટથી હચમચી ગયો હતો. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો By Connect Gujarat 06 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ટ્રેનિંગ પૂર્ણ થતાં બિનહથિયારી 31 PIને અપાઈ નિમણૂક,જુઓ લિસ્ટ વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને પાયાની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલવામાં આવેલા હતા By Connect Gujarat 03 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત પોલીસ બનશે સ્માર્ટ પોલીસ, શહેરોમાં લાગશે સીસીટીવી, બજેટમાં આટલા કરોડની કરાઇ જોગવાઈ ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે. By Connect Gujarat 02 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ Reels જોતાં અને કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રેહતા વિદ્યાર્થીઓને PM મોદી આપ્યો ગુરુમંત્ર PM મોદીએ બાળકોને મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપી By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદમાં મારી સાથે સબંધ કેમ નથી રાખતો કહી પ્રેમિકાએ પ્રેમી પર એસિડ અટેક કર્યો પ્રેમીએ પ્રેમ સબંધ તોડી નાખતા પ્રેમિકાએ પ્રેમી ઉપર ઍસિડ ફેંક્યું By Connect Gujarat 28 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn