ગુજરાત નર્મદા : પોઈચા નર્મદા નદીમાં ગરકાવ 7 લોકો પૈકી એક યુવકનો મૃતદેહ 19 કલાક બાદ મળી આવ્યો, 6 મૃતદેહની શોધખોળ યથાવત મૃતદેહ જોતા ભાવેશ વલ્લભભાઈ હડિયાનો હોવાનું માલુમ પડ્યું છે. જોકે, હજી 6 લોકોના મૃતદેહની શોધખોળ યથાવત રાખવામાં આવી છે. By Connect Gujarat 15 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: અંતે ONGC ઓવરબ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો,ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ ! બ્રિજ શરુ થતા જ ગડખોલ બ્રિજ તેમજ પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે. By Connect Gujarat 15 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા પોઇચાની નર્મદા નદીમાં સુરતથી ફરવા આવેલા 8 પ્રવાસીઓ ડૂબ્યાં, એકનો આબાદ બચાવ રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે By Connect Gujarat 14 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડિયાના સારસા નજીક રેતી ભરેલી હાઈવા ટ્રક પલટી મારી જતાં અકસ્માત, કોઈ જાનહાનિ નહીં... પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક ઊંધું પલટી મારતા હાઇવા ટ્રકના કેબિનનું કચ્ચરઘાણ વળી ગયું By Connect Gujarat 12 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં કુલ – ૬૯.૧૬% મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ૧૪૯-ડેડીયાપાડા વિધાનસભામાં ૮૩.૯૪ % By Connect Gujarat 08 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે છોટાઉદેપુર, નવસારી અને દમણમાં સભાઓ ગજવી, AAP-કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહારો એક તરફ ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ ગાંધી અને બીજી તરફ ચા વેચવાવાળા નરેન્દ્ર મોદી વચ્ચે ચૂંટણી જંગ છે: આમિત શાહ By Connect Gujarat 04 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભાજપ-કોંગ્રેસને ECનું ફરફરિયું : PM મોદી-રાહુલ ગાંધીના ચૂંટણીલક્ષી ભાષણોને લઇ ભાજપ-કોંગ્રેસને ECની નોટિસ..! ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી તેમની પાસે જવાબ માંગ્યો છે. By Connect Gujarat 25 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મતદાન જાગૃતિ અર્થે તંત્રની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજાય ભરૂચ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી સ્વાતિબા રાઓલ સાથે જાણીતા કલાકાર અભેસિંહ રાઠોડ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 25 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ 7 બેઠકો પર દેવપક્ષનો થયો વિજય સૌપ્રથમ કુલ 7 બેઠકમાંથી 3 બેઠક પર દેવપક્ષનો વિજય થયો હતો. દેવપક્ષના સાધુ સંતોમાં જીતને લઈને આનંદ જોવા મળ્યો હતો. By Connect Gujarat 22 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn