દુનિયા અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડન કોરોના પોઝિટિવ, 2 દિવસ બાદ G 20 સમિટમાં ભાગ લેવા આવવાના હતા ભારત.... અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન બે દિવસ બાદ ભારતમાં G-20 સમિટમાં ભાગ લેવાના હતા. By Connect Gujarat 05 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ટીવી એક્ટ્રેસ માહી વિજ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો કોરોના પોઝિટિવ વર્ષ 2020માં શરૂ થયેલો કોરોનાએ ફરી એકવાર દેશભરમાં પગ પેસારો કર્યો છે. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં ઘણા કોરોનાના કેસ સામે આવ્યા છે. By Connect Gujarat 30 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક વૃદ્ધાનું મોત, મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું... સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહ એટલે કે, 10 માર્ચ સુધીમાં કોરોનાના 5 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમજ 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે, By Connect Gujarat 10 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : NID કેમ્પસના વિદ્યાર્થી સહિત સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ, ઓનલાઈન વર્ગો શરૂ કરાયા. ગુજરાતમાં સતત કોરોનાના આંકમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના NID કેમ્પસના 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે. By Connect Gujarat 11 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : 100માંથી 21 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ, ટેસ્ટીંગ ડોમ પર લાગે છે કતાર અમદાવાદમાં કોરોનાના કહેરથી દરેક નાગરિક ચિતિંત છે અને તેનો ખ્યાલ આપણને ટેસ્ટીંગ ડોમ પર થતી ભીડ પરથી આવી રહયો છે. By Connect Gujarat 19 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: કોરોનામાં સરકારના સત્તાવાર મોતના આંકડાથી ત્રણ ગણા વધુ લોકોના થયા મોત : કોંગ્રેસ કોંગ્રેસે ન્યાય યાત્રાને લઈને યોજી પત્રકાર પરિષદ, બે સપ્તાહમાં 22 હજારથી વધુ પરિવારોની મુકલાકાત. By Connect Gujarat 20 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ઉત્તરપ્રદેશ: ઈટાવા લાયન સફારી પાર્કમાં બે સિંહણ કોરોના સંક્રમિત, બંનેને આઈસોલેટ કરાયા By Connect Gujarat 08 May 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured સુરત : 11 દિવસની બાળકીને થયો કોરોના, પુર્વ મેયરએ આપ્યું બાળકીને નવજીવન By Connect Gujarat 14 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ; ઘરે થયા સેલ્ફ ક્વોરન્ટાઈન By Connect Gujarat 04 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn