Home > DGVCL
You Searched For "DGVCL"
ભરૂચ : પડતર પ્રશ્ને જંબુસર DGVCLના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો...
27 Sep 2022 2:30 PM GMTભરૂચ જિલ્લાના જંબુસર નગર દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડના કર્મચારીઓની પડતર માગણીઓ નહીં સંતોષાતા જંબુસર મુખ્ય કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી...
વલસાડ : ધરાસણામાં રૂ. 2 કરોડના ખર્ચે નિર્માણધીન DGVCL પેટા વિભાગીય કચેરીનું ઊર્જા મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
20 Aug 2022 12:28 PM GMTવીજ કંપનીઓમાંથી ટોપ પાંચ કંપનીઓમાં ગુજરાતની જ ચાર કંપનીઓ સ્થાન ધરાવે છે, અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે તો પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે
ડાંગ : દુર્ગમ જંગલ વિસ્તારમાં જઈને વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે DGVCLની કામગીરી શરૂ...
16 July 2022 8:51 AM GMTરાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લા પ્રભાવિત થયા છે. જેમાં વલસાડ બાદ ડાંગ જિલ્લાનું આહવા સૌથી વધુ પ્રભાવિત થયું છે
ભરૂચ : DGVCL કર્મીઓના વતન જવા સહિતની માંગનો સુખદ અંત, વીજકર્મીઓએ માન્યો સરકારનો આભાર
10 Jun 2022 10:14 AM GMTDGVCL કંપનીમાં ફરજ બજાવતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના તાબા હેઠળની 4 વીજ વિતરણ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની વર્ષો જૂની માગણી સંતોષવામાં આવી
ભરૂચ : વાલિયાના અનેક ગામોમાં DGVCLની ચેકીંગ ડ્રાઈવ, રૂ. 2 લાખથી વધુની વીજ ચોરી ઝડપાય
3 Jun 2022 2:28 PM GMTવિવિધ ગામોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આશરે 276 જેટલા કનેક્શનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નવસારી: વિજકંપનીની બેદરકારીના કારણે 24 કલાક સુધી 40 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા,જુઓ શું છે મામલો
23 April 2022 10:30 AM GMTબીલીમોરાના પશ્ચિમમાં છેલ્લા 24 કલાકથી લોકો વીજળી વગર અકળાતા ગત રાત્રે સ્થાનિકોએ DGVCLની કચેરીએ પહોંચી પથ્થરમારાનો પ્રયાસ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ...
સુરત : DGVCL દ્વારા 8 કલાકના બદલે માત્ર 6 કલાક વીજળી આપવાની જાહેરાત સામે ખેડૂતોમાં રોષ
12 April 2022 1:28 PM GMTખેડૂતોને વીજળી આપવા સરકારનો નવો નિર્ણય 8 કલાકના બદલે માત્ર 6 કલાક વીજળી અપાશે 10 કલાક વીજળી આપવા ખેડૂતોનો ઉગ્ર વિરોધ
"લાંચિયો ઇજનેર" ભરૂચ હાંસોટ DGVCLનો જુનિયર ઈજનેર રૂ.10 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો
11 April 2022 2:46 PM GMTવીજ મીટર મેળવવા માટે ઇજનેરે નિયત ફી ઉપરાંત રૂ 14 હજારની માંગણી કરી હતી અંતે 10 હજાર નિયત થતા ફરિયાદીએ ભરૂચ ACB ને ફરિયાદ આપતા છટકું ગોઠવાયું
ભરૂચ : DGVCLના LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ,વાયરમેનની ત્વરિત કામગીરીથી નુકશાન ટળ્યું
29 March 2022 8:05 AM GMTનબીપુરમાં DGVCLના DP પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, લાઈમેનની ત્વરિત કામગીરીથી મોટું નુકસાન ટળી જવા...
ભરૂચ : જંબુસરમાં ઉતરી આવ્યાં પોલીસના ધાડેધાડા, જુઓ કેમ કરાયું સર્ચ ઓપરેશન
23 March 2022 10:04 AM GMTજંબુસરમાં બુધવારે મળસ્કે વીજ કંપનીની ટીમોએ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. નગરના કાવા ,ભાગોળ,પાથણી ભાગોળ સહિતના વિસ્તારોમાં મળસ્કે લોકો ઉંઘી રહયાં હતાં
નવસારી: પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતો પરેશાન
15 March 2022 7:31 AM GMTખેડૂતોનું જીવનનિર્વાહ ખેતી આધારિત રહી છે જેના માટે વીજળી અને પાણી પ્રથમ પગથિયું ગણાય છે.
ભરૂચ : આમોદની DGVCLએ ગ્રાહકના બીલમાં વધારાના ઉપકરણો ઉમેરી બિલ વસુલતા ગ્રાહક પરેશાન...
22 Feb 2022 11:12 AM GMTભરૂચ જિલ્લાના આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી જે તે વખતે ઉજાલાં યોજના હેઠળ વીજ ઉપકરણો આપવામાં આવતા હતાં.