Connect Gujarat

You Searched For "Dang"

શ્રીનગરના ગુલમર્ગમાં યોજાયેલ નેશનલ આઈસ સ્ટોક વિન્ટર ચેમ્પિયનશીપમાં ડાંગના રમતવીરોએ ગૌરવ વધાર્યું...

25 Jan 2022 12:44 PM GMT
ડાંગ જિલ્લાના રમતવીરો હવે રાજ્ય નહીં પરંતુ રાજ્ય બહાર પણ પોતાના જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે

માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાક માવઠું તો ક્યાક ઠંડક વધી...

22 Jan 2022 8:56 AM GMT
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીમાં વધઘટ થવાની સાથે જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે

ડાંગ : યુવાનોમાં શારીરિક-માનસિક તંદુરસ્તી વિકસાવવાના ભાગરૂપે ભવાનદગડ ગામે રમત સ્પર્ધા યોજાય...

19 Jan 2022 9:32 AM GMT
ડાંગ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાજેતરમાં ભવાનદગડ ગામે એક રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગ : આહવામાં ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર NID પોલિયો ઇમ્યુનાઇઝેશન અંગે સમિક્ષા બેઠક યોજાય.

19 Jan 2022 8:11 AM GMT
ડાંગ જિલ્લામાં પોલિયો રસીકરણની કામગીરીમાં લક્ષ નિયત કરવા માટે, વસતિનું પ્રમાણ, સર્વે આધારીત લક્ષ્યાંક

ડાંગ જિલ્લામા વધુ બે કોરોના પોઝેટિવ કેસો સામે આવ્યા

13 Jan 2022 12:20 PM GMT
ડાંગ જિલ્લામા ૭૦૫ કોરોના પોઝેટિવ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી આજની તારીખે દસ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.

ડાંગ : કોરોના સહિત વિકાસ કામોની સમીક્ષા કરી પ્રભારી મંત્રીએ અધિકારીઓને આપ્યું ઉપયોગી માર્ગદર્શન.

8 Jan 2022 11:31 AM GMT
જરૂરિયાતમંદ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવાની તકેદારી દાખવવાની સૂચના ડાંગના પ્રભારી મંત્રી નરેશ પટેલે આપી છે.

ડાંગ : આહવા ખાતે સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

31 Dec 2021 11:02 AM GMT
ભાજપા મહામંત્રી હરીરામ સાવંત, તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ : રાજ્યના છેવાડાના ચિંચલી ગામે એકલવ્ય શાળા માટે રૂ. 14.43 કરોડના વિકાસકામોની ભેટ...

30 Dec 2021 3:55 AM GMT
સુશિક્ષિત અને સંસ્કારી સમાજ નિર્માણની જવાબદારી દિકરીઓ ઉપર નિર્ભર છે, ત્યારે શિક્ષકો અને વાલીઓએ પણ સજાગતા સાથે દિકરીઓના સંસ્કાર ઘડતર, અને ઉછેર ઉપર લક્ષ ...

ડાંગ : આહવા ખાતે સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાયો આરોગ્ય વિષયક કાર્યક્રમ...

28 Dec 2021 4:32 AM GMT
ડાંગના જરૂરિયાતમંદ પ્રજાજનોની આરોગ્ય વિષયક સુવિધાઓ વધારવા માટે જરૂર પડયે વધુ રૂ. ૩૦ લાખની ફાળવણી કરવાની તત્પર્તા દર્શાવતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે...

ડાંગ : પતંજલિ યોગ પરિવાર દ્વારા "યજ્ઞ મહોત્સવ"નું આયોજન, નગરવાસીઓને પાઠવાયું આમંત્રણ...

26 Dec 2021 4:49 AM GMT
ડાંગ જિલ્લા પતંજલિ યોગ પરિવાર દ્વારા, સ્વામી રામદેવ મહારાજના તેજસ્વી સન્યાસી પૂજ્ય યજ્ઞદેવ મહારાજના સાનિધ્યમાં ડાંગ જિલ્લાનો યજ્ઞ મહોત્સવ વધઈ ખાતે...

ડાંગ : સાંસદ ડૉ. કે.સી.પટેલની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહનો પ્રારંભ, ભારતનું ભાવિ ઘડવા સૌને અપીલ કરાય...

26 Dec 2021 4:44 AM GMT
ભારત રત્ન એવા ભૂતુપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલજીના દેશહિતના સંઘર્ષની ગાથા વર્ણવતા વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે.સી.પટેલે અટલજીએ સૌને સાથે રાખીને દેશને સુશાસન...

ડાંગ : આહવા ખાતે સ્ત્રીરોગ નિઃશુલ્ક સારવાર-નિદાન કેમ્પ યોજાયો..

23 Dec 2021 9:53 AM GMT
ડૉ. કિરણ સી.પટેલ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના પરિસરમાં સ્ત્રીરોગ અંગેનો નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો હતો.
Share it