ગુજરાત દાહોદ : અંગદાન મહાદાન જન અભિયાન અંતર્ગત રાબડાલ પોલીસ મથકના પોલીસકર્મીઓએ સંકલ્પ પત્ર ભર્યા... માનવજાતની જીંદગી બચાવવામાં મદદરૂપ થવા અને માનવજાતને અંગદાન તેમજ દેહદાન થકી અમુલ્ય જીવન આપવા માટે ગુજરાતમાં દિલીપ દાદા દેશમુખ દ્વારા મહા અભિયાન ઉપાડવામાં આવ્યું છે. By Connect Gujarat 05 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : અગ્રવાલ સમાજ દ્વારા નારાયણ હોસ્પિટલ એમ્બ્યુલન્સનું દાન, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત... નારાયણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને અગ્રવાલ સમાજ ભરૂચ અને અંકલેશ્વર દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સનું દાન આપી સેવાની મહેક પ્રસરાવવામાં આવી છે. By Connect Gujarat 19 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કાશી વિશ્વનાથ ધામને પહેલા જ વર્ષમાં મળ્યું રૂ.100 કરોડનું દાન !PM મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ એક વર્ષના સમયગાળા દરમિયાન બાબા વિશ્વનાથના દર્શન કરવા દેશ-વિદેશથી આવેલા ભક્તોએ બાબાને ઉદારતાથી રોકડ, સોનું-ચાંદી અને ઝવેરાત અર્પણ કર્યા છે. By Connect Gujarat 14 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી કરો આ કામ, ગ્રહણની નકારાત્મક અસર નહીં થાય આજે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. શાસ્ત્રોમાં ગ્રહણ સંબંધિત ઘણા નિયમો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી ગ્રહણને કારણે થતી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. By Connect Gujarat 25 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા માનવ એકતા દિવસ નિમિત્તે રકતદાન શિબિર યોજાયો સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા માનવ એકતા દિવસ નિમિત્તે ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી નીલકંઠ મિશ્ર શાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 24 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ અને ડોનેશન પ્રથા બંધ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન ખાનગી શાળાઓમાં ફી વધારો અને ડોનેશન પ્રથા બંધ કરવાની માંગ સાથે ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 20 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : કેન્સર પીડિતો માટે મહિલાએ પોતાના વાળ ડોનેટ કર્યા, પહેલને બિરદાવાય.. જામનગરમાં એક મહિલા દ્વારા કેન્સર પીડિત મહિલાઓ માટે વાળ ડોનેટ કરવામાં આવ્યા હતા, By Connect Gujarat 16 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured મહિસાગર: ધૈર્યરાજસિંહને બચાવવાની મુહિમ રંગ લાવી,જુઓ 38 દિવસમાં કેટલી રકમ થઈ જમા By Connect Gujarat 03 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn