Connect Gujarat

You Searched For "Epidemic"

પાટણ : છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવા દહેશત..!

15 March 2024 7:58 AM GMT
વોર્ડ નંબર 7માં આવેલ અમર પાર્ક સોસાયટી ખાતે છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાય રહી છે.

એક મહામારી હજી થમી નથી ત્યાં દિલ્હી NCR સહિત જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં ભૂકંપનો આંચકા, કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરના ડોડામાં

13 Jun 2023 10:32 AM GMT
ગુજરાતમાં હજી વાવાઝોડાની સ્થિતિ કાબૂ નથી આવી ત્યાં જ એક બીજી આફત આવી પડી છે. મંગળવારે દેશના ઉત્તર ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

સુરત : મચ્છરજન્ય રોગચાળાએ ફરી ઉથલો મારતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું…

27 Aug 2022 9:08 AM GMT
સુરત શહેર તથા જિલ્લામાં ડેંગ્યુ અને મલેરિયાના કેસોમાં વધારો થતાં મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

ભરૂચ : મૃતક પશુઓના નિકાલ માટે પાલિકા પાસે જગ્યાનો અભાવ, સ્થાનિકોમાં રોગચાળાનો ભય...

22 July 2022 8:44 AM GMT
પાલિકા પાસે મૃતક પશુઓના નિકાલ માટે જગ્યાનો અભાવ, નગરપાલિકાના ગેરેજમાં મૃતક પશુ ભરેલા 2 ટેમ્પા પાર્કિંગ

ગુજરાતમાં વરસાદના વિરામ બાદ રોડ-રસ્તાના સમારકામ સહિત રોગચાળાના નિયંત્રણ માટે ડોર-ટુ-ડોર સર્વે શરૂ

16 July 2022 1:32 PM GMT
વરસાદના કારણે પાણી ભરાવા સહિત રોડ-રસ્તાને નુકશાન થયેલા માર્ગોનું સમારકામ શરૂ તથા ડોર ટુ ડોર સર્વે તેમજ દવાનો છંટકાવ અને સાફ-સફાઈ શરૂ

મહામારીમાં ભારત બન્યું મદદગાર, આટલા દેશોને આપી 23.50 કરોડથી વધુ કોવિડ રસી

15 July 2022 5:09 AM GMT
કોરોના રોગચાળા દરમિયાન, ભારત વિશ્વભરના દેશો માટે એક મહાન સહાયક તરીકે ઉભરી આવ્યું છે. ભારતે 98 દેશોને 23.50 કરોડથી વધુ કોરોના રસી પૂરી પાડી છે. આ પગલું...

ભાવનગર : શિહોર તાલુકામાં મચ્છર ઉત્પત્તિ વાહકજન્ય રોગચાળો અટકાવવાં ઝૂંબેશ હાથ ધરાઈ

25 March 2022 3:19 AM GMT
રાજ્ય સરકાર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવાં માટે સમયે સમયે અભિયાન ચલાવીને મચ્છરજન્ય રોગચાળો અટકે તે માટે પગલાં લેવામાં આવે છે. તે અંતર્ગત તા. ૨૧ થી...

સુરત: કોરોનાની મહામારીમાંથી લીધો બોધપાઠ, મનપા સ્મશાનગૃહોને સુવિધાઓ વધારવા આપશે ગ્રાંટ

6 Oct 2021 9:55 AM GMT
સુરત મનપાની હદમાં હાલ 12 સ્મશાન ગૃહ, મનપાને સ્મશાનોને ગ્રાંટ આપવા બનાવી નવી નિતિ

સુરેન્દ્રનગર : સવલાસમાં છેલ્લા 1 માસથી વરસાદી પાણીનો ભરાવો, સ્થાનિકોમાં રોગચાળાનો ભય

6 Oct 2021 9:00 AM GMT
એક માસથી વરસાદી પાણીનો ભરાવો થતાં તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાએ માઝા મૂકી