Home > Gambling
You Searched For "gambling"
ભરૂચ: સિતપોણ ગામે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,10 હજારનો મુદ્દામાલ જપ્ત
10 April 2024 10:07 AM GMTભરુચ તાલુકાનાં સિતપોણ ગામના ભિલવાડા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ : જંબુસરના કાવલી ગામે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 8 ખેલીઓને ઝડપી પાડયા, રૂ. 64 હજારનો મુદ્દામાલ જપ્ત...
26 March 2024 12:32 PM GMTકાવલી ગામ ખાતેથી જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દરોડા પાડી હજારોના મુદ્દામાલ સાથે 8 જેટલા ખૈલીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર : ધીરજ કેન ચોકડી નજીકથી જુગાર રમતા 4 ઈસમોની GIDC પોલીસે કરી અટકાયત…
19 March 2024 7:16 AM GMTરાજ્યમાં દારૂ, જુગાર સહિતની વિવિધ અનૈતિક પ્રવૃત્તિઓને અટકાવવા હંમેશા પોલીસ તંત્ર કામગીરી કરતું હોય છે,
અંકલેશ્વર: જીન ફળિયામાં જુગાર રમતા 2 જુગારીઓની પોલીસે કરી ધરપકડ
22 Feb 2024 6:59 AM GMTઅંક્લેશ્વરના જીન ફળીયામાં જુગાર રમતા બે જુગારીયાઓને ભરુચ એલસીબીએ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર: માંડવા ગામની સીમમાં જુગાર રમતા 10 જુગારી ઝડપાયા, રૂ. 1.58 લાખનો મુદ્દામાલ જપ્ત
10 Feb 2024 10:17 AM GMTઅંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામની સીમમાં શેરડીના ખેતર પાસેથી જુગાર રમતા 10 જુગારીયાઓને 1.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે જીન ફળિયામાં જુગાર રમતા 4 જુગારીને ઝડપી પાડ્યા
8 Feb 2024 10:53 AM GMTઅંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જીન ફળિયામાં બસ ડેપોની સામેની ગલીમાં જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર : જીન ફળિયામાં જુગાર રમતા 3 જુગારી ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી...
3 Feb 2024 9:12 AM GMTએ ડિવિઝન પોલીસે બસ ડેપોની સામે આવેલ જીન ફળીયાની ગલીમાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ જુગાર રમતા ૫ જુગારીઓને ૧.૭૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
31 Jan 2024 11:52 AM GMTઅંકલેશ્વરના સુરતી ભાગોળથી ઉમરવાડા ગામ તરફ જવાના રોડ ઉપર નર્મદા ક્લીનટેક કંપનીથી આગળ નવી રેલ્વે લાઇનના બ્રિજથી થોડે દૂર લાલા ફ્રીશ ફાર્મના તળાવની સામે...
અંકલેશ્વર : મોતાલી ગામના સ્મશાન નજીક જુગાર રમતા 3 જુગારીઓની પોલીસે કરી અટકાયત, 5 જુગારી વોન્ટેડ
12 Jan 2024 11:10 AM GMTમળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો.
અંકલેશ્વર:જીઆઈડીસી પોલીસે જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા,રૂ. 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
25 Dec 2023 6:45 AM GMTકનોરીયા કંપની પાસે ખુલ્લામાં જુગાર રમતા સાત જુગારીયાઓને 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી જુગારધામ ઝડપી પાડ્યુ,6 જુગારીઓની ધરપકડ
8 Dec 2023 8:39 AM GMTપોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીજી કોરો કેર ઇન્ડસ્ટ્રીઝ કંપની સામે ખુલ્લામાં જુગાર રમતા છ જુગારીઓને ક્રાઈમ છે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ : કારેલા ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીઓની પોલીસે કરી અટકાયત...
6 Dec 2023 7:29 AM GMTપોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા જુગાર રમતા 6 જુગરીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધ્યો