ગુજરાતનવસારી:ગણદેવીના ગોડાઉનમાં ભીષણ આગ,અચાનક ભડકો થતા ત્રણ વ્યક્તિઓ જીવતા જ ભૂંજાયા ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. By Connect Gujarat Desk 09 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ગણદેવીમાં તરછોડાયેલા નવજાતને શ્વાનોએ ફાડી ખાતા મોત, નિષ્ઠુર જનેતા સામે ફિટકાર... By Connect Gujarat 20 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: ગણદેવીમાંથી કિશોરીનું અપહરણ,પોલીસે ગણતરીના સમયમાં આરોપીની કરી ધરપકડ તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું બે દિવસ અગાઉ અપહરણ થયું હતું જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 13 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેંકમાં ફરી એકવાર ચૂંટણી થવાની સંભાવના, નવા બેંકિંગ નિયમો છે કારણભૂત ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા લોકસભા અને રાજ્યસભામાં બે વર્ષ અગાઉ બેન્કિંગ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ એક્ટ 2020 પસાર કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 25 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: ગણદેવી નજીક હાઇવે પર અકસ્માત, ટ્રક ડીવાયડર કૂદી પિકઅપ અને કાર સાથે ભટકાતા એક વ્યક્તિનું મોત By Connect Gujarat 02 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ગણદેવીના સુંદરવાડી ગામના ઘરોમાં ઘુસ્યા પાણી, NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું By Connect Gujarat 14 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ગણદેવીમાં વાદળછાયા વાતાવરણથી ખેડુતોના માથે સંકટના "વાદળો" નવસારી જિલ્લામાં કેરી પકવતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી છે અને તેનું કારણ છે વાદળછાયુ વાતાવરણ.. By Connect Gujarat 26 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી- મહાદેવને પ્રિય એવી પિંડીના પાકને બચાવવા ધરતીપુત્રોના પ્રયાસો,જુઓ કેવું હોય છે આ કંદમૂળ મહાશિવરાત્રી અને પિંડી કંદમૂળએ એકબીજા સાથે અનાદિકાળથી ચાલતો આવેલો શબ્દ છે જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવજીને કંદમૂળમાં પીંડી નામનું કંદમૂળ વધુ પસંદ છે By Connect Gujarat 27 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: ગણદેવીના પોંસરી ગામે ક્લોરીનેશન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા અફરાતફરી,150 લોકોને ગેસની અસર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનાં પોંસરી ગામમાં ક્લોરીન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 18 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn