Home > Gujarat High Court
You Searched For "GUJARAT HIGH COURT"
5400 કરોડના હવાલા કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો,જાણો શું નિર્ણય લેવાયો.
24 May 2022 11:07 AM GMTહવાલા કૌભાંડમાં અફરોઝ ફટ્ટા ને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે અફરોઝ ફટ્ટા ને દોષ મુક્ત કરવામાં આવ્યો છે
આસારામ દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને કરી ટકોર,જાણો સમગ્ર મામલો..?
8 May 2022 5:47 AM GMTગુજરાત સહિત દેશભરમાં ચકચારી કેસ આસારામ દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને ટકોર કરી છે.
સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં નવનિર્મિત ન્યાયભવનનું ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિના હસ્તે લાકોપર્ણ કરાયું...
1 May 2022 12:56 PM GMTખેડબ્રહમા ખાતે રૂ. ૬.૬૩ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયભવનું ઉદ્દધાટન ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અશોકકુમાર જોષી હસ્તે કરવામાં આવ્યું હતું.
શું આવતીકાલે આવશે સોખડા હરિધામ વિવાદનો અંત ? બને પક્ષ વચ્ચે થશે બેઠક
28 April 2022 10:51 AM GMTસોખડા હરિધામ વિવાદ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટની ટિપ્પણી: "ઢોર માટે પૂરતી જગ્યા રાખવાની જવાબદારી ઢોર માલિકની"
8 April 2022 11:41 AM GMTઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે થયેલી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.જાહેરહિતની અરજી પર ગુજરાત હાઇકોર્ટની ટકોર કરી હતી.
આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસુલાય? ગુજરાત હાઇકોર્ટનો વેધક સવાલ
8 March 2022 7:44 AM GMTએક તરફ ઇન્કમ ટેક્સ વિભાગ મહાનગરોમાં મોટા માથાના બેહિસાબી વ્યવહારોની પોલ ખોલી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને આડે હાથ લીધુ છે.
ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, 8 મનપા સિવાયની નીચલી અદાલતો ઓફલાઇન થશે શરૂ
23 Jan 2022 3:38 AM GMTરાજ્યની કોર્ટ શરૂ કરવા અંગે HC નો મોટો નિર્ણય, 8 મનપા બહારની કોર્ટ ઓફલાઇન શરૂ કરવા મંજુરી આપી છે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે કેમ કહ્યું મને સલાહ આપવામાં આવે છે કે રસ્તે નિકળવું નહીં, રખડતા શ્વાનનો ત્રાસ છે,વાંચો શું છે મામલો
17 Jan 2022 10:59 AM GMTરાજ્યમાં રખડતા ઢોર-ટ્રાફિક અને રસ્તા સમસ્યાના મામલે ફરી એક વાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે.
અમદાવાદ : 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો હવે ફ્રેબુઆરીમાં આવશે
7 Jan 2022 9:59 AM GMTઅમદાવાદ શહેરને 2008માં ધણધણાવી દેનારા બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો હવે ફેબ્રુઆરી મહિનામાં આવશે.
અમદાવાદ: કોરોના ઇફેક્ટ,સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ
7 Jan 2022 7:53 AM GMTરાજ્યમાં કોરોના હાહાકારને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે
કોરોના-ઓમિક્રોનના વધતાં કેસ સામે ગુજરાત હાઈકોર્ટે ચિંતાનો સૂર વ્યક્ત કર્યો...
30 Dec 2021 5:27 AM GMTગુજરાતમાં વધતા કોરોના અને ઓમિક્રોનના કેસથી ગુજરાત હાઈકોર્ટે ચિંતાનો સૂર વ્યક્ત કર્યો છે. દિવસભરમાં ડબલથી વધુ કેસ સંક્રમણ સામે આવતા ગુજરાત હાઈકોર્ટે...
અમદાવાદ: નોનવેજ અને ઈંડાની લારી હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહાનગર પાલિકાની કાઢી ઝાટકણી
9 Dec 2021 9:40 AM GMTનોનવેજ અને ઈંડાની લારી હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ AMCની ઝાટકણી કાઢી છે