ગુજરાતકચ્છ : સાયકલ પર પેટ્રોલિંગ કરી SPએ લોકોની સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો આપ્યો સંદેશ... જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર સાયકલ પર પેટ્રોલિંગ કરી લોકોની સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો સંદેશ આપ્યો By Connect Gujarat 07 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાભૂતકાળમાં ડેનમાર્કની ઘટના બાદ વડોદરામાં થઈ હતી હિંસા, પુનરાવર્તન ન થાય તે માટે ગોઠવાયો બંદોબસ્ત શુક્રવારે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને આરએએફ ફોર્સ નીતિમાં ગોઠવવામાં આવી હતી By Connect Gujarat 13 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાગરામાં આવેલ શૌર્યયાત્રા કોમી એખલાસ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન,મોટી સંખ્યામાં લોકો જોડાયા બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આયોજિત શૌર્ય યાત્રાવાગરાના ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રાનું સ્વાગત કરાયુ By Connect Gujarat 05 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાડી-વાલિયા માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ વૃક્ષો પોલીસ દ્વારા દૂર કરાયા પી.આઈ. કે.એમ.વાઘેલાએ અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે રોડને અડીને આવેલ ઝાડી ઝાંખરાઓને દૂર કરવાની સરાહનીય કામગીરી કરી By Connect Gujarat 24 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના 18 ગામોની તરસ છિપાવશે “પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના” જાસોલ ગામે પુર્ણા નદી ઉપર 8 મીટરની ઉચાંઈ અને 140 મીટરની લંબાઈ જેની સંગ્રહ શક્તિ 57 કરોડ લીટર જેટલી છે. જેની કામગીરી હાલ પુર્ણ થઈ છે By Connect Gujarat 02 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પાંચબત્તીથી સેવાશ્રમ થઈ શક્તિનાથ સુધીનો માર્ગ આવતીકાલથી એક માસ માટે વન વે જાહેર કરાયો, વાંચો તંત્ર દ્વારા કેમ લેવામાં આવ્યો નિર્ણય અગાઉની RCC નું કામ બદલી તેને હેવી પેવર બ્લોકની મંજૂરી અપાઈ હતી. જેનું ખતમુહુર્ત ફેબ્રુઆરીમાં કરાયું હતું. By Connect Gujarat 30 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકરછ: વરસામેડીમાં યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ,પ્રેમ પ્રકરણની આશંકા યુવાન બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે ઘટના બનવા પામી હતી,પોલીસે જુદા જુદા પાસાના આધારે તપાસ શરૂ કરી છે By Connect Gujarat 20 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતતમાકુના વેચાણ સામે કડક પ્રતિબંધ લાવવા તમાકુ મુક્ત અભિયાન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત... હાલમાં સૌથી મોટી સમસ્યા જોવા મળતી હોય તો તે યુવાનો તમાકુ વ્યસની બની રહ્યા છે. જેના કારણે રાજ્યમાં વધુ પડતાં કેન્સરના કેસ સામે આવી રહ્યા છે. By Connect Gujarat 21 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: અબળા નારી પર અત્યારચાર થતો જોઈ આ મહિલાએ એ એવું કર્યું કે તમેપણ કરશો સેલ્યુટ સેંકડો મહિલાઓને વિવિધ મુસિબતોમાંથી જીવના જોખમે હિંમતભેર ઉગારીને સલામત સ્થળે પહોંચાડી માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કર્યું છે. By Connect Gujarat 08 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn