Connect Gujarat

You Searched For "GujaratiNews"

ભરૂચ: આરોગ્ય શાખા દ્વારા આભાકાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી

17 May 2023 11:25 AM GMT
જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આભાકાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ગામમાં નથી એક પણ રોડ, લોકો ખરીદે છે પોતાની પર્સનલ બોટ, કારણ જાણી ચોંકી જશો..

28 April 2023 9:37 AM GMT
દુનિયામાં એવું પણ ગામ છે જ્યાં સડક જ નથી. લોકો પાણીમાં જ જીવે છે. અહીં કોઇની પાસે ભાગ્યે જ વાહન જોવા મળે છે. લોકો અહીં હોડી કે બોટની ખરીદી કરે છે.

ભરૂચ : જુના સરદાર બ્રિજ નજીક લોખંડની એંગલ સાથે વધુ 2 વાહન ચાલકો બન્યા અકસ્માતનો ભોગ...

11 March 2023 12:28 PM GMT
ભારે વાહનો ઉપર અવરજવર પર પ્રતિબંધ માટે બ્રિજના છેડે લોખંડની એંગલ લગાડવામાં આવી છે. પરંતુ આ લોખંડની એંગલ વાહન ચાલકો માટે અકસ્માત ઝોન બની ગઈ છે.

અમદાવાદ : ભગવાનના ધાર્મિક યંત્રના બિઝનેસની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 16 લોકોની ધરપકડ…

9 March 2023 1:21 PM GMT
બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપી નિમેષ ચૌહાણ ટીવી બેસાડી તેમાં ઓનલાઇન અલગ અલગ યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હતો.

ભાવનગર:કબીર આશ્રમમાં દારૂ-બર્થ ડે પાર્ટી ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ, તંત્ર દ્વારા સીલકરાયું

8 March 2023 10:35 AM GMT
કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે

સુરત : કામરેજના દેઠલી-ઓરર્ણા ગામની સીમમાંથી 4.5 કિમી લાંબા વીજતારની ચોરી, ખેડૂતોને ભારે હાલાકી

2 Feb 2023 1:12 PM GMT
સુરત જિલ્લામાં ખેતીના જીવંત વીજતાર ચોરી કરતી ગેંગએ ફરી તરખાટ મચાવ્યો

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે ભાટવાડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, એક આરોપીની ધરપકડ

8 Jan 2023 12:56 PM GMT
પોલીસે બાતમી વાળી કારની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂનો રૂપિયા 16 હજારની કિમતનો જથ્થો મળી આવ્યો હતો

અંકલેશ્વર: ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા પર બિહારી યુવાનનું દુષ્કર્મ,પોલીસે તપાસ શરૂ કરી

29 Dec 2022 8:20 AM GMT
હવસખોરે બળજબરીથી 6 થી 7વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી...

અમદાવાદ:31 ડિસેમ્બરની પાર્ટી પર બ્રેક મારવા અત્યારથી પોલીસ એક્શનમાં, વાંચો શું છે તૈયારી

13 Dec 2022 8:42 AM GMT
શહેરના સૌથી વધુ પોશ વિસ્તારમાં એમડી ડ્રગ્સ તેમજ નશો કરતા યુવાઓ વધુ છે

ભરૂચ: પોલીસના નામે રૂપિયા પડાવતા બે ઈસમો ઝડપાયા, દીકરીના ઓપરેશનના બહાને પડાવ્યા હતા રૂપિયા

22 Nov 2022 12:18 PM GMT
પીએસઆઇ તરીકેની ઓળખ આપી દીકરીના ઓપરેશન માટે રૂપિયા 7500 માંગ્યા હતા.

વડોદરા: દેવ ઉઠી અગિયારસના પાવન પર્વ પર ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા

4 Nov 2022 7:24 AM GMT
આજરોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વડોદરામાં પરંપરાગત ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નિકળ્યો હતો

અમદાવાદ: ફટાકડાના કારણે આ વર્ષે આગના બનાવમાં થયો ઘટાડો, જુઓ ફાયર વિભાગે શું આપી માહિતી

25 Oct 2022 10:32 AM GMT
આ વર્ષે આગના બનાવ ખૂબ જ ઓછા બન્યા છે. ગતરોજ ફાયર વિભાગને આગ લાગવાના કુલ 45 કોલ મળ્યા હતા.